________________
કહેવત સંગ્રહ
૧૭૫
૪૨. વાહાર તેની ધાડ. આગ જલે તે જલકું કહું, જલ જલે
તે કીસકં કહું? ૧૧. વાહાર તેની ધાડ. આગ જલે તે જલકું કહું, જલ જલે તે કીસકે કહું વાડ ચીભડાં ગળે, તો ધણને શું પાકે ? હેતુ શત્રુ થયે, બાપ ઉઠીને વેરી થયો, સાંઠીમાંથી સાપ થ. ચીભડાંમાંથી વરાળ થઈ ધણી ઉઠીને ચેરે તેને રાજા શું કરે ? રાજા થઈને લુંટી લે, તે રૈયત કાણુ આગળ જઈ કહે ? વન વેરી થયું, ત્યાં ક્યાં આશ્રય લેવો? તારનાર ડુબાડે ત્યાં કોને કહેવું? રક્ષક થઈને ભક્ષક થાય, તે દુઃખ કેણ આગળ કહેવાય ? સેરઠો-ખેતર ખાએ વાડ, રખેલા કેણ કરે;
વહારો તેની ધાડ, સાચું સોરઠીઓ ભણે. ૩૭૬ ૪૦૩. ચિંતાનું ઓસડ નહીં. પ. ચિંતાનું ઓસડ નહીં. વહેમનું ઓસડ નહીં. મનસા ભૂત ને શંકા ડાકણુ. ચિંતાથી ચિતા સારી, કુંડલિ-ચિંતા જવાલ શરીરમેં, દવા લગે ન બુઝાય,
બાહેર ધુંવા ન નિકલે, અંતરડી ધુંધવાય; અંતરહી ધુંધવાય, જલે યું કાષ્ટકી ભઠ્ઠી, લોહ માંસ જલ જાય, રહે પિંજરકી ઠઠ્ઠી; કહે જમીરજ શાહ, સુજ રાખરે ચિંતા,
દવ લાગી ન બુઝાય, જીસ્ક ઉરમેં ચિંતા. ૩૭૭ . ૪૦૪. આદિ વેર સ્વાભાવિક વેર વિષે. ૧૧
આદિ વેર જેગી ને જતી, આદિ વેર વેસ્યા ને સંતિ. જોગીને ને ભેગીને વેર. ભગત જગતને વેર. રૂડાને ને ભુંડાને વેર, આદિ વેર ઘંટી ને ઘઉં, આદિ વેર સાસુ ને વહુ. સાચને ને જુઠને વેર, “હા”ને “ના”ને વેર. ઊંદર બિલાડીને આદિ વેર. સુમને ને દાતારને વેર ચરને ને શાહુકારને વેર. ચોરને ને ચન્દ્રમાને વેર.
૧ આ દુખ કઈને કહેવાય નહીં તેવાં છે. ૨ રખેલાં રક્ષણ ૩ હારે મદદ, સહાય, હાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com