________________
૧૬૦
કહેવતસંગ્રહ
ખાધાનું દુઃખ એ સૌથી મોટું. પેટ ઠરે ત્યારે તડાકા ચાલે. પેટમાં કુ, ને વરઘોડે જુવો. ૩૫૦. છાશ લેવા જવું ને દોણી સંતાડવી. ૧૦
છાશ લેવા જવું, ને દેણી સંતાડવી. નાચવા જવું, ને ઘુંઘટ તાણવો. ખાવું ખરું, ને મહીં બગડે નહીં. છાસ અને છોકરી માગવામાં શરમ નહીં. માથું ઊઘાડું મુક્યું, ને શરમ રાખવી તે ચાલે નહીં. માગણ ને મહાને મળે. ભીખ માગવી ને ભરમ રાખ. મેજ મારવી ને લાજવું બે બને નહીં. શેખને ને શરમને બને નહીં. દેહ ભાટ બાહ્મણને કુવાડીઆ, જે મુખ મેળાં હોય;
પેલું ન કાપે લાકડું, પેલાને આપે ન કોય. ૩૫૧ ૩૫૧. મરતો નથી ને માં મૂકતો નથી. ૬
મરતે નથી ને માં મૂકતો નથી. ગાંઠે કહાડ જ નથી. છેડે છોડતું નથી. મેલડીને ચેપ. ચીકણે ગુંદ જે. લાલાશાહની લપ. પર. ઘોડી પાછળ વછેરું. સેય પાછળ દેરે. ૭ ઘોડી પાછળ વછેરું. સોય પાછળ દોરે. ગાય પાછળ વાછડું. બોખ પાછળ વરે. ખીસકોલી હાલે ત્યારે પુંછડી પણ હાલે. બા ના, એટલે બાવલી નાચી. મીઆં બોલ્યા ત્યારે દહાડી પણ હાલી.
When the crow flies its tail follows. ૩૫૩. બેટે તે પણ ગાંઠને રૂપીઓ. ૩
છે તે પણ ગાંઠન રૂપીઓ. થેલે તે પણ પેટને દીકર. બાંકેપ પણ માકે.
છws.
૧ એ ચાલે નહીં. ૨ બને નહીં. ૩ મેલડી એ એક મલિન દેવી છે. ૪ બદલી નાચી પણ કહે છે. ૫. વાળ ઘરેણે મુકી મારવાડી રૂપીઆ લેવા ગયે. નાણાં ધીરનારે કહ્યું, “વાંકે છે ત્યારે મારવાડી કહે, “બાંકે પણું માંકે ” એટલે વાળ વાંકે તો છે પણ તે કોને? માંકે મારે, હું કંઈ સાધારણ નથી. પોતાની મુછના વાળ વિષે માંગનારનું અભિમાન જઈનાણાં ધીરનારે નાણાં ધીર્યા ને વ્યાજ સુધાં પાછાં આવી પણ ગયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com