________________
૧૫ર
કહેવતસંગ્રહ
ચાર હાથ થાય છે? પગે ચલાય તેટલું ચાલીએ, કાંઈ ઊડાય છે. સીજે તેટલું ફરીએ. શરીર સાચવી કામ થાય.
આભને બાથ ભરાતી નથી. બે હાથે લાડવો ખવાય છે? ૩૨૨. કટ કે ત્રાજવું કેઈની શરમ રાખે નહીં. ૩ કાંટે કે ત્રાજવું કોઈની શરમ રાખે નહીં. કાટે અદલ જોખી આપે.
ધર્મરાજાને ન્યાય, કેઈની સીફાસ ચાલે નહીં. ૩૨૩. માર ઉંદર ને ખેદ ડુંગર. ૪ મારે ઉંદર ને ખોદ ડુંગર. કીડી ઉપર કટક ચડાવવું. મારવી માંખ ને ચડાવવી તે પ. ધૂળગજાની વાતમાં વેર મોટું કરી નાંખવું. Much ado about nothing. Much pains little gains. ૩૨૪. કીડીને કણ અને હાથીને મણ પરમેશ્વર આપી રહ્યો છે. ૯ કીડીને કણ, અને હાથીને મણ પરમેશ્વર આપી રહ્યો છે. ખાનાર, પીનારને ખુદા આપે. ખાનારપીનારનાં નસીબે મળી રહે છે. પરમેશ્વર કોઈનું અથું રાખતા નથી. દાતારને પરમેશ્વર આપી રહે છે. ખાનાપીના એર ખુશ રહેના. ખાધેપીધે દીવાળી, ઉગરે ઉચાટ. કીડીને કણ, હાથીને હા, હંસને મોતી ને દેડકાને ગારે પરમેશ્વર આપે છે. દેહરે–દાતાકું હર દેત હે, જહાં તહાંસે આન;
સુમ પાપી બિનતિ કરે, કેશવ ધરે ન કાન. ૩૩૯ ૩૨૫. હેામાં આવ્યું કેળીઓ પાછો જાય. ૮.
માં આવ્યો કાળીઓ પાછો જાય. કાઠે આવેલું વહાણ ડખ્યું, હાથ આવેલી બાજી ગઈ.
છતી બાજી હારી બેઠા. સમુદ્રમાં તરી આવીને ખાબોચીઆમાં ડુબવું. ધન્યું સોનું ધૂળ મળ્યું. કરી કમાણી ખોઈ બેઠા. છેડે સુધર્યો તેનું બધું સુધર્યું. ૧ બે હાથે થાય તે કરીએ છીએ. ૨ નહીં તો મેળવેલી આબરૂ જતી રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com