________________
૧૬
બીજી આવૃત્તિ સંબંધે બે બેલ
છાપવાના કામમાં બનતી સંભાળ રાખવા તથા વખતો વખત યોગ્ય સૂચનાઓ કરવા બાબત પ્રેસના માલેક રા. મણિલાલ ઈચ્છારામ દેસાઈને આભાર માનું છું.
મહારા પિતાશ્રીના આગ્રહપૂર્વક લીધેલા શ્રમનું ફલ વાચક સમક્ષ મૂકતાં મને એમના અનેક ગુણ તથા ઉપકારોનું સ્મરણ થાય તે સ્વાભાવિક છે; મને માત્ર સંતોષ એટલો જ છે કે તેમના વાત્સલ્ય તથા અગણિત ઉપકારનું ઋણુ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં મહારા ભાઈને મદદરૂપ થઈ યત્કિંચિત પણ ઓછું કરવા પ્રયત્ન કરી શકો છું. પેહર રેડ, મુંબાઈ |
લલુભાઈ આશારામ શાહ વિજયા દશમી, સંવત ૧૯૭૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com