________________
કહેવતસંગ્રહ હરાડી ભેંસને ગળે ડહેશે. બેલીએ બાંધે, ત્યારે છુટવાની બારી રાખી બેલે. ૨૪૮, કુટેલા કુલ્લામાં ઘી ભરવું. ૮
ફુટેલા કુલ્લામાં ઘી ભરવું.. આડે માણે ભરવું. કુવો ઊડે ને ફાટેલી બેખે પાણી ભરવું. ચારણમાં પાણી ભરવું. કાણું ઘડાથી પાણું સીંચવું. કુપાત્ર આગળ છાની વાત કરવી, તે વરઘોડે ચડાવે.
નાદાન પાસે છાની વાત તે ધજા બાંધે. ચોપાઈ આંધળો સસરે ને શણગટ વહુ, કથા સાંભળવા ચાલ્યાં સહુ,
સાંભળ્યું કશું ને સમજ્યાં કશું, આંખનું આંજણ ગાલે ઘસ્યું;
ઉડે કુવે ને ફાટી બેખ, શિખું સાંભળ્યું સર્વે ફેક. ૨૯૨ ૨૪૯ મી મહાદેવને બને નહીં. ૮
મી મહાદેવને બને નહીં. બાપે માર્યા વેર. ઊંદર બિલાડીના જે મેળ. બારમો ચંદ્રમા. ઊભા રહ્યા બને નહીં. હે દીઠું ગમે નહીં. આંખો વઢે.
ચોરને ને ચંદ્રમાને વેર. ઘુવડને ને સૂર્યને વેર. ૨૫૦. એકડા વગરનાં મીંડાં, ૭.
એકડા વગરનાં મીંડાં. એક રતી બિન એક રતીકે. વર વગરની જાન. સરદાર વગરની ફેજ.
પાણી વિના પાણી જે. મીઠા વગરને. સો-રતી બિન રાજ, રતી બિન પાટ, રતી બિન છત્ર નહીં એક ટીકે,
રતી બિન સાધુ, રતી બિન સંત, રતી બિન જોગન હેય જતીકે; રતી બિન માત, રતી બિન તાત, રતી બિન માનસ લાગત ફિકે,
કવિ ગંગ કહે સુન શાહ અકબર, એક રતી બિન એક રતીક. ૨૯૩ ૨૫૧, એકથી બે ભલા. ૬
એકથી બે ભલા. એકનું ઓસડ બે. ચાર મળ્યા એટલે ચેરને ભય ટળ્યો.
૧ લાકડાને લાંબો કટકે દેરડેથી બાંધી ગળામાં નાંખે છે તે. ૨ દાણનું તેલ કરવા સારૂ નળના આકારનું માપ થાય છે. તેમાં દશ શેર માય તે માણું કહેવાય છે. તે આડું રાખી ભરે ત્યારે તેના પેટાળ ઉપર એકે દાણે રહી શકે નહીં. ૩ પેટમાં રહે નહીં. ૪ જગતમાં જાહેર કરે. ૫ તે કાંઈ આંકડે જ નહીં. ૬ રતી તેજ અથવા પાણી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com