________________
કર}
કહેવતસંગ્રહ
૨૩૮. ઉપરકી તે આછી મની, ભીતરકી તે રામજી જાને. ૧૨. ઊપરકી તા આછી મની, ભીતરી તા રામજી જાને. ટાપટીપ તે ખૂબ છે, માંડેલા ગુણુ મહાદેવ જાણે.
ઊજળે લુગડે લખેશરી. ઉપર હીરા ચકચક્ર, માંડે કીડા કચકચે સાથુ સગાળીઆ. ઈંદ્રવરણા જેવું રૂપાળું, માંડુ કડવું ઝેર. ગુણુ વિના રૂપ, તે જળ વિના કૂપ. દેખતેમેં છુ, ચલતેમ સિરવાઈ મેટા પણ માંહેથી ખાટા. ઢાહરા-મેટાં ખાંધે પાગડાં, મહાનિયા થઈ માહાલે; અન્યાયને ન્યાય કરે, મરશે ભુંડે હાલે. થયા મહાજનના શેઠીઆ, ન મળે કાંઈ માલ; માથાના મળશે તદ્દા, થાશે પુરા હેવાલ. માથે ઘાલે પાપડાં, ધરે મહાજનનું નામ; પૈસા લેને પરણાવી, કેહેશે દીધું કન્યાદાન. An imposing exterior, but little worth.
૧૮૮
૨૮૯
૨૯૦
૨૩૯. ઊજળે લુગડે દાગ લાગે.
નીચા કુળને કલંક નહી. ૮ નીચા કુળને કલંક નહીં. સડેલાને ચાંદુ નહીં. ધાંચીને લુગડે દાગ નહીં. કુલિન લજવ્યેા લાજે. (અગર કુલિનને લાજ પહોંચે.) કાળામાં મેસના દાગ જાય નહીં. ૨૪૦. સૌ ઉગતાને પૂજે. ૫
ઉજળે લુગડે દાગ લાગે. લાજ વાળાને જોખમ. માર સમજીને.
સૌ ઊગતાને પૂજે (ચન્દ્ર કે સૂર્ય), ઊભા શેઠીએ લાખનેા, બેઠે કાખનેા. બાળા રાજા સેવીએ, તે વળતી લીજે છાંય. ચમત્કાર વગર નમસ્કાર નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શેઠ મેલે તે સવાવિશ
Men worship the rising sun.
૨૪૧. ઊઘરાણી કરવી તેા આકરી કરવી, ચાંપીને કરવી. ૨
ઊધરાણી કરવી તેા આકરી કરવી, ચાંપીતે કરવી. આકરા આરા વગર ફાઈ જંઇ આપે નહીં.
૧ ઢબુ=પુષ્ટ પણ ચાલવામાં મેળે. ઢબુ તે એ દોઢિયાંના ત્રાંબાના સીક્કો; સરવાઈ એક જાતના હલકી જાતના સિક્કો જેની કિસ્મત કંઈ નહિ, પણ દેખાય છુના જેવા.
www.umaragyanbhandar.com