________________
કહેવત સંગ્રહ
પારકા પેઢુ ઉપર લાત, તે ભાગે દુધ ને ભાત. પારકો કાગળ, પારકી લેખણ, પારકી શાહી, મતું કરે મારા માવજીભાઈ પારકે પૈસે પતા . પારકે પુત્રે સપુત્રા. પારકા છોકરાને જતી કરવા સહુ તૈયાર. પિતાનાં છોકરાંને જતી કરવા વખતે દિવસ ઉડ્યો. પારકે પાદર પહેાળા. પારકે ઘેર પરાણું, ત્યારે ધવળગળ. પારકે ઘેર રાંદેલ માવડી વહેલા આવજો. ' પારકાં મરે ત્યારે વાય વાય, ઘરનાં મરે ત્યારે બબ્બે હાથે કુટે. પારકે પૈસે પરમાનંદ, ને લાલ કુંવરજી કરે આનંદ, પારકે ઘેર પડતાલ, પિતાને ઘેર હડતાલ પારકે ઘેર નગારાં સારાં લાગે. પારકે પૈસે ધમતી. હમ સબકા ખાવે, હમારા ખાવે સે મરજાવ. પારકી પથારીએ લીંબડ જશ: સેવંત. . દેહરા–સુમ, શેળે ને કાચબે, પરઘેર પહોળા થાય;
સમય આવે આપ ઘરે, સૌ સંકેલાઈ જાય. ૨૧૬ નાહી ધેઈ પાટલે બેઠા, ઊભાં તાણે ટીલા;
પારકે ઘેર જમવાનું, ત્યારે પોતીઓ મૂકે ઢીલાં. ૨૧૭ સોરઠા–પરઘેર પહેળો થાય, પિતાને ત્યાં સાંકડે;
એ કાળમુખે કહેવાય, સાચું સોરઠીઓ ભણે. ૨૧૮ પરઘેર પણ થાય, પોતે પરોણો લે;
ધુળ પડી જીવતર માંય, સાચું સોરઠીઓ ભણે ૨૧૯ To carry yules at other's cost. A hired horse never tires. Cocks make free of horses' corn. ૧૫૧. પિચું દેખી સહુ દબાવે. ૧૫
પચું દેખી સૌ દબાવે. પહેચાય તેને હાડે વીસમે. '"માખણમાં પાટું મારવી. પિચામાં પાટુ મારવી. - રીંગણ ઊપર હીમ પડે. રાબનાં હાંલ્લાં સૌ અભડાવે.
૧ પુણ્યને ઉદય થયે કહે. ૨ કહેશે કે દિવસ પાતળો આવ્યો. ૩ પડતાલ= ખુબ ડાંસીને ખાવું. ૪ હડતાલનાળાં વાસી ઘર કે દુકાન બંધ કરવી. ૫ પારકા પૈસા ખરચીને જશ લે તેને લાગુ છે. ૬ પણ લાકડી. ૭. હાલમાં દુઃખ લાગે તેટલું દે છે
ar tires.
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com