________________
કહેવતસંગ્રહ
કાંકરે કાંકરે પાળ બંધાય, તે ટીંપે ટીંપે સરાવર ભરાય.
કાડી કાડી સંચતાં રૂપી થાય. રાઇ ઉપર મરી ઠાંસે ત્યારે ધર ચાલે. દાહરા—ટીંપે ટીંપે સરાવર, લકડ કડકે વહાણુ, પાળ કાંકરે કાંકરે, દાણે દાણે ખાણ. Small streams make large rivers. Sands form a mountain.
economy.
૮૩
કણ કણ કરતાં મણુ થાય. ગાળ ગાંગડી તે ઘી આંગળી,
૧૯૦
The whole ocean is made of drops.
Penny and penny laid up will make many.
There is no road to wealth more certain than
Many a mickle makes a muckle.
Take care with pence, and pounds will take care of themselves.
Frugality is the hand of fortune.
Constant dropping fills great lakes and strokes fell great oaks.
૧૩૪. ઠાઠ નિશાળીઆને વતરણાં ઘણાં. ૩
ઠોઠ નિશાળીઆને વતરાં વણાં.
અણુકસખી હજામ ને અસ્ર ઘણા. ડાલા ઠાઠ ને ઠમકા ભારી. He that knows least, commonly presumes most. ૧૩૫, દારડીએ છેદાય છે, પાકા કાળા પહાણુ. ૮
(રાત દિવસના અભ્યાસથી મૂર્ખ પણુ શિખે છે તે વિષે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કામ કામને શિખવે,
અભ્યાસકારિણી વિદ્યા, બુદ્ધિ કર્માનુસારિણી. કાઈ શીખીને અવતરતું નથી. ઢાહુરા-કુવા ઉપરના કઠણુ જે, પાકા કાળા પહાણુ; દારડીએ છેદાય છે, એ લેવું એંધાણુ. ૧૯૧
૧ ગાંગડીનાને કડકા, ૨ પ્રથમ લાક્ડાની પાટી ઊપર ધુળના ઝીણા ભૂકા કરી પછી લાકડાની ક્લેમ કે ખીલા જેવી લેખણથી આલેખે તેને વતરણાં કહે છે.
www.umaragyanbhandar.com