________________
કહેવતસંગ્રહ
મીઆ ભાઈનું નાડું ઝાલ્યું તે મૂકેજ નહીં. મમતનાં ઘર ખાલી છે. મેમણ ને માછલું સામા પૂરે ચાલે. સો તારી રામ દુવાઈ ને એક મારું ઉ. ઘેડાનું બચકું, વછુટે નહીં. રાજ હઠ, સ્ત્રી હઠ, બાળ હઠ, ને ઘોડા હઠ મૂકેજ નહીં. દેહ–માખી મકડ મૂર્ખ નર, મધલાળે મરત,
ભમર, ભોરિંગ, સુઘડ નર, ચાખી દુર ખસંત. ૧૮૮ ચોપાઈ મગર મને હરિઅલ કાઠી, તાપે બુદ્ધિ ત્રિયાની માઠી.
કાં પિતાનું ધાર્યું કરે, કાં તે પ્રાણ છાંડીને મરે. ૧૮૮ A wise man changes his opinion, a fool never.
The foolish and the dead never change their opinions. ૧૩૨. દાટ્યા ભૂલે પણ લખ્યા ન ભૂલે. ૬
દાટયા ભૂલે પણ લખ્યા ન ભૂલે. એક લખ્યું ને સે ભાખ્યું. ઘળા ઊપર કાળું તે જ્યારે ત્યારે અજવાળું. લખાણું તે વંચાણું. ઘેળા ઉપર કાળું થયું તે જ ખરૂં. લખ્યું ભાખ્યાને ઠેલે."
A written letter remains as evidence in black and white.
Setting down in writing is a lasting memory, ૧૩૩. કરકસર તે બીજો ભાઈ. ૧૦. કરકસર તે બીજો ભાઈ ઠીક ઠીક સાસ જાય. એક કસર ને સો સફર. ત્રેવડ ત્રીજો ભાઈ
૧. ઘાસથી ભરેલા ગાડા ઊપર એક મીઆ કે વહેરે બેઠે. ગાડું ચાલ્યું. ગાડું હાકનારે મને કહ્યું. “ગાડુ ઘાંચમાં પડે ત્યારે તમે પડી જશે માટે નાડું ઝાલી રાખજે.” મીઆં સમજ્યા કે ઇજારનું નાડું ઝાલવા કહે છે માટે ઈજારનું નાડું ઝાલ્યું. રસ્તામાં ઘાંચ આવી ને આંચકે લાગ્યું. મી પડ્યા. હાકનારે કહ્યું કે નાડું કેમ ન કાર્યું. ત્યારે મઅએ પડ્યાં પડ્યાં બતાવ્યું કે જે નાડું હજી મહારા હાથમાં જ છે. ત્યારે કહ્યું કે હવે એ ન ઝાલવું શા કામનું છે. મેં તે તમને ઘાસ જે દેરડાંથી બાંધ્યું છે તે નાડું ઝાલવાનું કહ્યું હતું. તે ઉપરથી કહેવત થઈ કે મીઆ કે વહેરાભાઇનું નાડું ઝાલ્યું તે પડ્યા તે પણ મૂક્તા નથી એટલે ખોટું નાડું ઝાલ્યું તે મૂકતા નથી. આ ભાવાર્થ છે. ૨ ઊંહના કહેવા માટે આ અવાજ કરવામાં આવે છે. ૩ મધલાળ લાલચ, મધની લાળ ચાલે છે. ૪ ભાડું છું. પટેલે રદ કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com