________________
કહેવતસંગ્રહ
ઋણીએ પુરૂષ રાતદિવસ ઊજાગરા વેઠે. જેના ઉપર ઋણુ ગાજે તેનું કાંઈ ન છાજે. દીન થવું પણુ દેવાદાર ન થવું. કર્જ વાળ્યું તેણે દિવસ વાળ્યેા. કર્જદારી આખર ખુવારી. કરજીએઁ ને દરદીÎ. સોરઠા—કરજે મન કાળે નહી, સુખે ન આવે નિંદ; શેત્રુંજાના સામળા?ર
એને ગાળ ક્યાંથી,
૪
Out of debt, out of danger. Happy is the man who owes nothing. Worst kind of poverty is debt. To go to borrow is to go ૧૦૩. માપ તેવા બેટા ને વડ તેવા ટેટા. ૧૯
sorrow.
૧૫૯
આપ તેવા બેટા ને વડ તેવા ટેટા.
માએ પુત ને બાપની છાયા. માએ પુત ને બાપે ધેાડા, બહેાત નહી તે થાડા થાડા. જુના પેટમાં લીખ પાર્ક, તુખમે તાસીર.૩
૧ કાળે=નવ પલ્લવ થાય કે રાજી થાય. ૨ સામળા કવિ કહે છે કે તેને ગાળ શેત્રુજાને ક્યાંથી મળે ?
તુખમે તાસીર
૩ એક વરસ ચામાસામાં વરસાદનું ઝેર થયું. દ્દિલ્હીમાં મુશળધાર વર્ષાંદની હેલી થઈ. ઊપરવાસ વરસાદ પણ તેવાજ જોરથી પડ્યો કે જેથી જમુનાજીમાં માટી રેલ આવી. જમુનાજીમાં રેલ ને દિલ્હીમાં વરસાદ તેથી જમુના નદીનું પાણી કાંઠા મૂકી લી ગર્યું અને દિલ્હી શહેર તણાવાની ધાસ્તી લાગી. હેલીબંધ વરસાદ દિલ્હીમાં વરસતા હતા તેમાં વાદળમાં ક્યાંએ તરડ દેખાતી નહીં. તેથી વધારે ભય લાગવાથી ખાદશાહે વૃધ્ધાને ખેલાવી સલાહ પૂ. સલાહ મળી કે કીધા તથા બુરો ઊપર તાપે છે તેમાં જંગી અને ગંજાવર તેાા છે તેના પુષ્કળ અવાજ કરવાનું શરૂ કરો. તેમ કરવાથી પવતને વેગ મળ્યા ને વાદળ સુધી તે વેગ પહેાંચવાથી વાદળમાં તરડ પડી. પવન ખૂબ ચાલ્યા, ને વાદળાં વીખરાયાં, વર્ષાદ બંધ થયા, લેાકેાનાં મન આનંદમાં આવ્યાં. જમ્મુનાના પૂરમાં પણ માર્ગે થયેા. તેથી જમુનાજીને વધાવવા સારૂ લેાકા જવા લાગ્યા.
તે લેાકાની મેદ્રનીમાં દિલ્હી શેહેરના એક શાહુકારના ચાર દીકરાની ચાર વહુએ કાશ્મિરની મૃગલી જેવી, શણુગાર સજી, સુંદર વસ્ત્રા પેહેરી, મેાડીએ, ચુંદડી, સેાના રૂપાનાં ફુલ, તથા મેાતી અને પૂનપાની સામગ્રીના થાળ લેઇ જમુનાજી પૂજવા ચાલી. પૂજન કરી ઘર તરફ વળતાં એક સાંકડી ગલીમાંથી પસાર થતાં બાદશાહના એક હાથી છુટેલા તે ગલીમાં પેાતાની પાછળ આવતાં જોયા. ભયભીત થયેલી ચારે સ્રીએ જીવ લેઇ નાડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com