________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન.
[ २१
તરફ
કાદવમાં ખુંચેલા પેાતાને કાઢવાને અસમર્થ તે તીરથી પ્રથમ ભ્રષ્ટ થયેલા વચમાં ખુ'ચી રહ્યો છે, તે કિનારા નીકળી જવા સમર્થ નથી, તેમ કમળ સુધી પહાંચવા પણ સમર્થ નથી, આ પ્રમાણે બંનેથી ભ્રષ્ટ થયેલે મુક્ત મુક્તોલી ( ) માફક અનને માટે જ તેની કૃતિ થાય છે, આ પહેલા પુરૂષની જાતિ જાણવી (અર્થાત્ આવા ઘા માણસા છે કે એ સારૂં' કૃત્ય કરવા જાય છતાં વિધ આ થાથી પાર ઉતરી શક્તા નથી )
अहावरे दोच्चे पुरिसजाए, अह पुरिसे इक्वि णाओ दिसाओ आगम्म तं पुक्खरिणं ती से पुक्खरिणीतीरे ठिच्चा पासति तं महं एग परमवरपडरयं अणुपुन्बुट्रियं पासादीयं जाव पडिरूवं तं च एत्थ एवं पुरिसजति पासति पहीणतीरं अपत्तपउमवर पांडरीय जो हव्वाए णो पाराए अंतरा पोक्खरिणीए सेयंसि णिसन्नं, तए णं से पुरिसे तं पुरिसं एवं
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com