SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ] સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા. તેવા સેય-કાદવ ઘણા હાય, અથવા ઘણાં ધેાળાં કમળા હાય તેથી તથા ઘણુ નિર્મળ સફેદ પાણી હોય તેથી મહુગ્ધતા (સફેદ-ધાળી) છે, તથા બહુ પુષ્કળ ઘણા પાણીથી ભરેલી તથા પુષ્કરણી જેવું નામ તેવા તેના અર્થ (વસ્તુ) છે, તેથી લખ્યા છે, અથવા જેણે આસ્થાન-પ્રતિષ્ઠા મેળવી માટે લખ્વાસ્થા છે, વળી પૌંડરીક સફેદ કમળે તેમાં છે, માટે પાંડિરકીણી (ઘણાપણામાં વાળા પ્રત્યય વપરાય છે માટે) ઘણાં કમળાવાળી છે, વળી પ્રસાદ-પ્રસન્નતા નિર્મળ જળવાની માટે તે પ્રસાદિકા અથવા પ્રાસાદ–જિન મ।િ જેમાં ચારે આજુએ છે માટે પ્રાસાદિકા છે, દનીયા—શાભાયમાન સારા સનિવેશ ( રહેઠાણ)થી દેખવા જેવી છે તથા સમીપ રહેલાં છે રૂપ-રાજહંસ ચક્રવાક સારસ વિગેરે જળચરા છે,. અથવા ક્રીડા કરવા માટે તેના પાણીમાં હાથી, પાડા હરણાનાં ટોળાં વિગેરે છે, અથવા જળચર હાથી તથા મગર વિગેરેથી તે અભિરૂપ છે, તથા પ્રતિ રૂપ-નિર્મળતાથી જેમાં બધે પડછાયા દ ણુ માફ્ક પડે માટે પ્રતિરૂપ છે, અથવા તેના અતિશેરૂપથી તેનાં પ્રતિબિંખ (ચિત્રા) લેાકા પેાતાને ઘેર કરાવે છે, . . અથવા પ્રાસાદિક દર્શનીયા ભરૂપ અને પ્રતિરૂપ એ ચારે એક જ અર્થમાં છે, તે વાવડી ઘણી રમણીય છે તેથી પ્રતિરૂપ ખતાવવા માટે કહેલ છે, હવે ત્યાં ત્યાં એમ એવડ પદ લેવાથી પુંડરીકે ઘણાં છે, તેવું કહ્યું. તથા દેશે દેશે આથી અકેક ભાગમાં ગુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034836
Book TitleGujarati Bhashani Utpatti Kevi Rite Thai
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherChotalal Nathalal Kathorwala
Publication Year1931
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy