SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન. [૧૫ તે વાવડીના બરાબર મધ્ય ભાગમાં એક ઘણું મોટું કમળમાં શ્રેષ્ઠ એવું ઘણું સુંદર કમળ છે, તે પણ ખીલેલું ઉંચી પાંખડીવાળું રૂચિર વર્ણ બંધ ર ફરસથી યુક્ત પ્રસન્નતા કરનારું રૂપાળું છે, આ વાવડીમાં બધી દિશા એ કમળે છે, તે પૂર્વે કહેલાં માફક રૂલું રૂપાળાં છે, તેમાં વરામાં પૂર્વે કહેલું એક સુંદર મનહર ખીલેલું કમળ છે. ટકાના અર્થમાં વિશેષતા પ્રથમ સ્કંધના છેલ્લા સૂત્ર સાથે આ સ્કંધના પહેલા સૂત્રને સંબંધ કહે, તે આ પ્રમાણે છેપૂર્વે કહ્યું કે તમે આ પ્રમાણે જ જાણે માને, જે ભગવાને અને કહ્યું છે, તે હું કહું છું” તેજ પ્રમાણે આ સ્કંધમાં કહ્યું કે મેં આયુવાળા ભગવાન પાસે આવું સાંભળ્યું, તેમજ પ્રથમ સૂત્રમાં કહ્યું કે જે ભગવાને કહ્યું, તે મેં સાંભળ્યું કે તમે સમજે, પ્ર–ભગવાને શું કહ્યું? ઉ–આ સૂત્રકૃતાંગ સૂત્રમાં બીજા સ્કંધમાં પિડરીકકમળ જે સે સફેદ પાંખડીવાળું હોય તેની ઉપમા છે, તેથી તેનું નામ પુંડરીક છે, એવું કહ્યું, તે બરાબર છે, અહીં દષ્ટાન્ત પુષ્કરિણા પુષ્કર પદમકમળ જેમાં હોય તે વાવી, જેમાં ઘણું અગાધ પાણી હોય, જેમાં ચાલતાં ઘણે લેપ થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034836
Book TitleGujarati Bhashani Utpatti Kevi Rite Thai
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherChotalal Nathalal Kathorwala
Publication Year1931
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy