________________
+ દુગરૂ કુદર રડી, માળા वासारत्ति पवामुहं, विसमा संकडु एहु॥ जणु आवतउ म वारि, पुनहि लब्भइ एह दिणु। कोइ न चसि बारि, उहटुलोसिइ जइ वितु ॥
ગને જ “કાઠિયાવાડ' નામ આપે છે ને બીજા ભાગને “ઝાલાવાડ' કહેલવાડ” “હાલાર” વગેરે નામે ઓળખે છે. પાછલા શતકામાં ગાયકવાડ ફોજ દીપકલ્પમાં પ્રસરી ત્યારે મુખ્યત્વે કાઠીલોકો સાથે તેમને વિધિ કરવો પડતો અને કાઠીલોકના બંદોબસ્ત માટે ગાયકવાડી સૈન્યની મોટી છાવણી ગાયકવાડ પ્રાંતમાં રાખવી પડતી. “કાઠિયાવાડ” શબ્દ આ પ્રમાણે, ગાયકવાડી સૈન્યને વધારે પરિચિત થવાથી વડોદરા દરબારમાં એ તરફનો આ પ્રદેશ કાઠિયાવાડ નામે ઓળખાવા લાગ્યો. દરબારી શબ્દ પાછળથી વ્યવહારિક શબ્દ થયે મે આખા દ્વીપકલ્પનું નામ કાઠિયાવાડ પડ્યું. હિંદુસ્તાન શબ્દનું પણ તેમજ થયું છે. પહેલાં એ તાબ્દ ફક્ત ઉત્તર હિંદસ્તાનને લગાડવામાં આવતો હતો, અને હજુ પણ ભઈઓને જ આપણે ‘હિંદુસ્તાની” કહીએ છીએ ને તેમની ભાષાને જ “હિંદીભાષા’ કહીએ છીએ. થોડાં વર્ષ પહેલાં નિરાળામાં ચાલતાં પુસ્તકોમાં પણ “ભરતખંડ ઇતિહાસ” ભરતખંડની ભૂગોળ” “ભરતખંડને નકશો” એમ લખાતું હતું, આપણું જોતાં જોતાં ભરતખંડ શબ્દ દબાઈ ગયો છે ને “હિંદુસ્તાન” રાષ્ટ ચલણમાં આખ્યા.
હૈયામાં ગેરી ખટકે છે અને ગગનમાં મેહ : છે, એવી * સ્થિતિમાં મુસાફરીને રાતવાસો એ ભારે સંકટ છે. (તારે ઘેર;
આવતા માણસને વારીશ નહિ. સદ્ભાગ્ય વડે એ દહાડે આવે છે. જે વૈભવ ઉલટાઈ જશે તે કોઈ બારણે ચઢશે નહિ. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com