SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ + + + ! સત્તરમું 2 પંડરીક અધ્યયન. उदगबुब्बुए सिया उदगजाए जाव उदगमेव अभिभूय चिटति, एवमेव धम्मा वि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय વિત્તિ છે વળી અક વિગેરે ઝાડે પૃથ્વીમાંથી થાય, તેને આશ્ચયી રહે, અને પાછું તેમાં નાશ થાય તો પણ પૃથ્વી કાયમ રહે, તેમ પુરુષાદિક ધમ જાણવા, તથા કમબવાળી તળાવડી પૃથ્વીમાં થાય. પૂથ્વીને આશ્રયી થાય, પૃથ્વીમાં પાછી સુકાઈ જાય પછી પણ પૃથ્વી કાયમ રહે, તેત્રી રીતે પુરૂષને આશ્રયી સૃષ્ટિ તથા તેની સ્થાવર જંગમ પદાર્થ ધમે જાણવા, તે પ્રમાણે ઘણું પાણી પૃથ્વીમાંથી નીકળે પાછું સુકાઈ જાય, તેમ પુરૂષથી સુષ્ટિ થાય અને નાશ પામે, તથા પાણીમાં પોપટા થાય અને તેમાં તે નાશ પામે છતાં પણ પાણી કાયમ રહે, તે પ્રમાણે સુષ્ટ પુરૂષને આધીન જાણવી, આ પ્રમાણે બધું સમજાવીને ઈશ્વર વાદી કહે છે કે આ બધું પુરૂષ કે ઈશ્વરને આધીન છે, તે સિવાય બધું મિથ્યા છે. તે બતાવે છે, जंपि य इमं समणाणं णिग्गंथाणं उद्दिष्टं पणीयं, वियंजियं दुवालसंगं गणिपिडयं, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034836
Book TitleGujarati Bhashani Utpatti Kevi Rite Thai
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherChotalal Nathalal Kathorwala
Publication Year1931
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy