SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમ્' શ્રી પાંડરીક અધ્યયન. [ ૫૫ લક્ષણા નથી કે તે અતાવી શકાય, કારણુ કે જ્ઞાનને આકાર વિગેરે ગુણ્ણા ન હાય, અને આકાર વિગેરે નથી છતાં પણ ચેતનારૂપ જ્ઞાનના અભાવ નથી (સૌને પેાતાના પ્રત્યક્ષજ્ઞાનવડે એધ થાય છે), એ પ્રમાણે જ્ઞાન સ્વરૂપ આત્મા આકાર વિગેરે ગુણેાથી રહિત છતાં વિદ્યમાન છે,આ પ્રમાણે યુક્તિથી સિદ્ધ થતા આત્માને પણ ધૃષ્ટતાથી તેએ માનતા નથી, આવા મતના પોતે પેાતાની માનેલી દીક્ષા લઈને ઘર છેડીને જીવ શરીરથી જુદો નથી, એવું પાતે માની બીજાને સમજાવે છે કે મારા ધર્મ આ છે, અને બીજાને યુક્તિથી તેવું ઠસાવે છે, જૈનાચાર્ય વળી કહે છે કે તે લેાકાયતિક મુખ્ય નાસ્તિકાતા દીક્ષા વિગેરે માનતા નથી, પણ તેના ઘેાડા તત્વને માનનારા બૌધ વિગેરે દીક્ષા વિધિ પ્રમાણે લઈને તેજ નાસ્તિકના મતને થાડે અંશે સ્વીકારીને તે બીજાને સમાવે છે કે શરીરથી ભિન્ન આત્મા નથી, અથવા કેટલાક ગળીયેલ રંગના કે બીજા રંગનાં કપડાં પહેરનારા નાસ્તિકનું તત્વ માનનારા છે, તેમને આશ્રયી કહ્યુ` છે કે પાતે દીક્ષા લે છે, બીજાને શિષ્ય બનાવવાના વ્યાપાર ચાલુ રાખે છે, તે તત્વને બીજાને સમજાવતાં તેમાં કષ્ટ ન હૈાવાથી વિષય લેાલૂપી જીવાને તે અનુકૂળ હાવાથી તં તમાં શ્રદ્ધા રામનારા આ મતમાં રૂચિ કરનારા તથા આ સાચું જ છે એવા આગ્રહવાળા ખેલે છે કે તમે કહેા છે તે સાચું જ છે, સારૂં તત્વ છે, તમે ખતાન્યા તે ધર્મ અમને ગમે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034836
Book TitleGujarati Bhashani Utpatti Kevi Rite Thai
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherChotalal Nathalal Kathorwala
Publication Year1931
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy