________________
३२]
सूयाग सूत्र लाग ४ थे।.
પુરૂષ ઈચ્છેલું ન મેળવી શકયા, અને તળાવડીના ચીકણું કાદવમાં ખુંયા, એ પ્રમાણે જિનેશ્વરથી વિરૂદ્ધ બીજા મતવાળા સંસાર સાગરથી તરે નહિ, પણ તેમાં ડુબશે, તેને ઉપંપત્તિ (દાંત) સહિત અર્થ બતાવશે, હવે તે જેનેતરો સંસારમાં ભમશે તેનાં ઉપદાન અથવા સહકારિ કારણે સાથે ફરી ફરી દષ્ટાન્ત હમણું હું બતાવીશ, તે તમે સાંભળે, હવે ભગવાન તે દષ્ટાનો સાધુઓને દાષ્ટ્રતિક (५२मार्थ) सतावे छे.
लोयं च खलु मए अप्पाहटु समणाउसो! पुक्खरिणी बुइया,कम्मं च खलु मए अप्पाहटु समणाउसो! से उदए बुइए काम भोगे य खलु मए अप्पाहदु समणाउसो! ते बहवे पउमवरपांडरीए बुइए,रायाणं च खलु मए. अप्पाहट्ठ समणाउसो! से एगें महं पउमवर पोंडरीए बुइए, अन्नउत्थिया य खलु मए अप्पाहदुसमणाउसो!ते चत्तारिपुरिसजाया बुइया,धम्मं च खलु मए अप्पाहहु समणा
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com