SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમું શ્રી પિરીક અધ્યયન. [૩૧ કહ્યું કે હે દીર્ધાયુષી સાધુઓ! હું તે પરમાર્થને કહીશ, ખુલ્લો કરીને સમજાવીશ, તે શબ્દના પર્યાયે પણ કહીશ, પ્રવેદીશ-હેતુ-દષ્ટાન્ડ સાથે ચિત્તમાં આપીશ, (આ બધા શબ્દો એક અર્થના છે કે જેમાં તેમને સમજાય તેમ પ્રભુ કહે) અર્થ સાથે, હેતુ સાથે નિમિત્ત સાથે વારંવાર કહીશ કે તમે બરાબર સમજે. ટીકાને અર્થ–ભગવાને ઉપર કહેલું કહ્યું, તેને તમારે પરમાર્થ શું લે, તે તમે જાણતા નથી, આ સાંભળીને ઘણા સાધુ સાધ્વીઓ પ્રભુને કાયથી વાંદે, વિનયના શબ્દોથી સ્તુતિ કરે, આ પ્રમાણે વાંદી નમીને કહે કે જે દષ્ટાન્ત કહ્યું, તેને પરમાર્થ અમે નથી જાણતા તે આપ કહે, ત્યારે પ્રભુ કહે છે. હે શ્રમણો! આયુમંતે તમે મને પરમાર્થ પૂછો, તેની ઉપપત્તિ (દષ્ટાંત) સાથે તમને કહીશ, વિભાવિશ ખુલ્લા અર્થથી કહીશ, કીર્તન કરીશ-પર્યા. સાથે કહીશ, પ્રવેદીશ હેતુ દષ્ટાન્ત વડે ચિત્ત સંતતિના (મનમાં થતા સંક૯પના) ખુલાસા કહીશ, અથવા ઉપલા બધા શબ્દો ખુલ્લું કહેવાના એક અર્થમાં છે, હવે કેવી રીતે કહે તે કહે છે, દષ્ટાન્તથી દતિક-તળાવૃદ્ધ સાથે કોની સરખામણી કરવી તે અર્થ સહિત–સાર્થ છે, અને અન્વય વ્યતિરેકવાળા હેતુ વડે કહે તે હેતુ કહેવાય, તેમ કહીશ, એટલે તેમ બતાવીશ, કે તે પ્રથમના ચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034836
Book TitleGujarati Bhashani Utpatti Kevi Rite Thai
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherChotalal Nathalal Kathorwala
Publication Year1931
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy