________________
७
વિષે થાડાં પાનાંનું માત્ર વર્ષોંન આવે છે તેમાં જ અખિલ હિન્દની ભૂગોળના સમાવેશ થાય છે, તે જ સાબીત કરે છે કે હિન્દના કેળવણીના સંચાલકા આ વિષય પ્રત્યે કેટલી ઉદાસીનતા દર્શાવે છે. પ્રાકૃતિક પરિસ્થિતિ અને ભાષા ધ્યાનમાં લઇને હિન્દના ધણા કુદરતી વિભાગે થઈ શકે તેમ છે, એટલે દરેક કુદરતી વિભાગના સંપૂર્ણ રીતે ભૌગોલિક અભ્યાસ થાય તે એક ંદર ઘણા લાભ થઈ શકે તેમ છે.
હિન્દુમાં રાજકીય સગવડ માટે પ્રાંતના પણ રાજકીય વિભાગેા પાડેલા છે. આ મેટામાં મેટી ખામીને લઇને કાઈ પણ કુદરતી વિભાગને સંગીન અભ્યાસ થવા મુશ્કેલ છે. મુંબઈ ઈલાકા જો કે રાજકીય વિભાગે અને દેશી રાજ્યેામાં વહેંચાઈ ગયેલે છે, પશુ તેના પાંચ કુદરતી વિભાગેા થઈ શકે તેમ છે. ઉત્તર તરફને રણપ્રદેશ સિંધ કહેવાય છે કે જ્યાં સિંધી ભાષા ખેલાય છે. સામાન્ય રીતે મેદાનવાળા મધ્યસ્થ વિભાગ ગુજરાત કહેવાય છે કે જ્યાં માત્ર કચ્છ સિવાય સર્વત્ર ગુજરાતી ભાષા ખેલાય છે. પશ્ચિમમાં જ્યાં ગુજરાતી અને મરાઠી મિત્ર ભાષા મેલાય છે તે ખાનદેશ કહેવાય છે, મહારાષ્ટ્રના ઉચ્ચપ્રદેશમાં મરાઠી ભાષા ખેલાય છે, એટલે તે પણ કુદરતી વિભાગ છે. છેક દક્ષિણમાં કોંકણ વિભાગ આવેલા છે કે જયાં તદ્દન જૂદી પ્રાકૃતિક રચના આવેલી છે અને કાંકણી ભાષા ખેલાય છે. આવા દરેક વિભાગવાર ભૂગોળનાં પુસ્તકો લખાવાની ઘણી આવશ્યતા છે.
પ્રસ્તુત પુસ્તક વિષે
ગુજરાતી ભાષામાં સાહિત્ય સંબંધી પુસ્તકા ધણાં લખાયાં છે, અને દિનપ્રતિદિન તેમાં વૃદ્ધિ થતી જાય છે, પરન્તુ મોટામાં માટી ખાટ વિજ્ઞાનવિષયક પુસ્તકાની છે. તાજેતરમાં શ્રી ક્રાસ ગુજરાતી સન્નાએ તે સબંધી ચેાજના કડી કાઢી છે અને ટુંક સમયમાં ગુજરાતી માંગવતે તેના અમૂલ્ય લાભ મળશે. આ યેાજના અનુસાર મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com