________________
૧૪૪ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાવિજ્ઞાન
થયેલા, પણ પછીથી રેલ્વે આવવાથી વ્યાપાર ઘટવા લાગ્યા. ઇ. સ. ૧૮૭૪ માં આ વ્યાપાર આશરે રૂા. ૯ લાખ થઈ ગયા. આ જીલ્લાના વ્યાપાર હવે રેલ્વેમાગે થવા લાગ્યા, અને ભરૂચ બંદરની અગત્ય ધટી ગઈ. મુંબઇ અંદર થવાથી તેમ જ રેલ્વે આવવાથી એકલું ભરૂચજ નહિ પણ આખા ગુજરાતનાં ખદરા પડી ભાગ્યાં.
ગુજરાતની એજન્સીઓ
ઇ. સ. ૧૮૧૮ માં કચ્છના વ્યાપાર અરબસ્તાન અને દક્ષિણમાં મલખાર સુધી હતા. આશરે ૮૦૦ વટાણા ૧૪ થી ૧૮૦ ટન વજનનાં વ્યાપાર માટે કચ્છના બંદરે આવતાં. ત્યાંથી રૂ, મશરૂ, ફૅટકડી, માખણ વગેરે માલની નિકાછ થતી અને સેાનું, હાથીદાંત શીગડાં, નાળીયેર, અનાજ, સાગ વગેરે માલ અંદર આવતેા. ઈ. સ. ૧૮૩૫ સુધી કચ્છના વ્યાપાર ઝાંઝીબાર, અરબસ્તાન, ઇરાન, સિધ અને સીલેાન સાથે હતા, પણ ઇ. સ. ૧૮૭૯ માં કાઠીયાવાડ, મુંબઇ, સિંધ, મલખાર, અરબસ્તાન સાથે કચ્છના દરીયાઇ વ્યાપાર હતા. તે જ વર્ષોમાં તેની મુખ્ય નિકાશ ખાજરી, ચીમડ, રાઢ, રેશમ, છીંકણી વગેરે માલની હતી અને આયાત ધઉં, ચેખા, વગેરે માલની હતી. મહીકાંઠા એજ
ન્સીને વ્યાપાર ગુજરાત અને મારવાડની સાથે હતા. ત્યાંથી ચામડાંને સામાન, રંગીન કાપડ, ચપ્પાં, મધ, સાબુ વગેરે અમદાવાદ અને વડાદરા જતાં.૧વડેાદરા રાજ્યમાં ઇ. સ. ૧૮૬૦ માં પહેલી રેવ થઈ. ત્યારપછી રાજ્યના વ્યાપાર વધવા લાગ્યા. ઇ. સ. ૧૮૮૦ માં ત્યાંના દરીયાઈ વ્યાપાર પૂર્ણા નદી પર આવેલા નવસારી બંદરે અને અંબિકા નદી પર આવેલા બિલિમારા બંદરે ચાલતા હતા. પહેલા બંદરે આશરે રૂ।. ૢ લાખને વ્યાપાર અને ખીજા બંદરે આશરે
૧. Cuch and Mahikantha Gazetteers, Vol. V, B. P. (1880), pp, 117-119 and 377.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com