SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રણ ૭ યું. અર્વાચીન સમયને વ્યાપાર અંગ્રેજી રાજ્યની શરૂઆતની સ્થિતિ ૧૭ મી સદીની શરૂઆતમાં અંગ્રેજો ગુજરાતમાં વ્યાપાર માટે આવેલા ને સુરત ખદરે કાઢી નાંખેલી. ઈ. સ. ૧૬૦૮ થી ૧૬૮૭ સુધી સુરત અંગ્રેજોનું પશ્ચિમ હિન્દના વ્યાપારનું મથક હતું. ત્યાર પછી મરાઠાની ચઢાઈથી તથા તાપી નદી મુખ આગળ પૂરાઇ જવાથી તથા મોગલ સત્તાધીશેાના આપખુદી અમલને લીધે અંગ્રેજો એ મુંબઇ બંદરને પસંદ કર્યું. અમદાવાદમાં પણ તે જ અરસામાં અંગ્રેજોએ કાઢી નાંખેલી. અ ંગ્રેજી એલચી સર ટામસ ! જ્યારે જહાંગીર પાસે ગુજરાતમાં વ્યાપાર કરવા માટે હક્ક મેળવવા આવેલા ત્યારે તે સબંધી કાલકરાર ઇ. સ. ૧૬૧૮ માં અમદાવાદમાં થયેલા, એમ ગુજરાતના પાટનગરને કર્તા જણાવે છે. ત્યારબાદ લગભગ આખી ૧૮ મી સદી ( . સ. ૧૭૦૭–૧૮૧૮ ) અર્થાન્ત અને અવ્યવસ્થામાં જવાથી અ ંગ્રેજોને સ્થિર થવાની તક ન મળી. ઇ. સ. ૧૮૧૮ પછી ગુજરાતમાં અંગ્રેજી રાજ્યના સૂના ઉદય થયા, અને તેની સાથે સત્ર શાન્તિ ને વ્યવસ્થા પ્રસરી. પ્રાંતના વ્યાપારઉદ્યોગને ૧. Ovington, A voyage to Sirat in 1689, p. 129. ૨. Ahmedabad Gazetteer, Vol, IV. B. P., (181)., p. 93, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034835
Book TitleGujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Original Sutra AuthorN/A
AuthorBhogilal Girdharlal Mehta
PublisherFarbas Gujarati Sabha
Publication Year1937
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy