________________
[ ૭૩ ]. એસારવાનો રિવાજ બંધ કરવામાં આવે છે, તેમજ જાન રહે ત્યાં સુધી જાનને દિવસ છતાં જમાડી દેવાનું ઠરાવવામાં આવે છે,
(૭૩) વર-કન્યા પહેલી વખતે એક–એકી રમે ત્યારે રૂ. ૧ થાળીમાં નાખો, ત્યાર પછીની એકીબેકી વખતે રૂપાનાણું કે વીંટી કંઇ પણ આપવું–માગવું નહિં
(૭૪) ચેરીને ખર્ચ કન્યાના બાપને શીર છે, પરંતુ ચોરી વહેવરામણ તથા અખીયાણાના શ્રીફળ બદલ રૂા. ૧) વરવાળાએ આપ.
(૭૫) ચેરીમાં કંસાર વખતે સાભાગ્ય આપવા નિમિત્તે કંઈ પણ આપવું-લેવું. નહિ, તેમજ ચેરી વખતે થાળ ધોવરામણ તથા કંસાર-પીરસામણ સામસામું વાળવું. તેમજ અંગુઠે થોભવા કેતનિમિતે કાંઈ પણ રોકડ લેવા-દેવાનું બંધ કરવામાં આવે છે.
(૭૬) લગ્ન પછી બીજે દિવસે કન્યાનું | -જળવા જાય તે વખતે વર તરફથી જમાવાને રિવાજ બંધ કરવામાં આવે છે. તે બદલ શીખના રૂા. ૨ અને આણુના શ્રીફળને રૂા ૧, મળી કુલ રૂા. ત્રણ કન્યા વાળાને આપવા. અને કન્યાને માથું ગુંથામણના રૂ. ૪) વરવાળાએ આપવા તેથી વધારે કઈ આપવું નહિ.
(૭) આણ વખતે કન્યાના માધ્યમાં આપવાની વિગત.
સુખડી છે. ૧. સેવાસે ૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com