________________
[ ૩૨ ] કાંચકી એક, - હીંગળાકીયું એક, નાડાં તેલા ૧૦) ચાંડલા કસવટની કથળી અથવા મેળીયાને રે એક, હીંગળકનાં પડીકાં બે, એલચી શેર બે લવીંગ શેર ના સેયારી શે. હા, ખારેક શે. શા, રૂા. ૧૧ રેકડા મૂકવા તેની વિગત. રૂા. ૪) વરણાના, રૂા. ૪) પડાના,
રૂા. ૨) જુવારના રૂા. ૧) ખાંડ સુખડીને. - (૬૯) લગ્ન નિમિત્તે કન્યાનું ફુલેકું ચડાવવાને તથા ચુંદડી ઓઢાડવા જવાનો રીવાજ બંધ કરવામાં આવે છે. તે બદલ ચુંદડી ૧ (ધરાળું) મુરતવંતી તથા રૂા. ૧૫ દેઢ ચુંદડીને છેડે વરણ વખતે આપી દેવાં.
(૭૦)વર તેરણ આવે ત્યારે તંબેળ છાંટવા નિમિતે ફકત કન્યાએ કંકુના છાંટા નાખવા અથવા ફુલહાર મેકલ. આ વખતે સાલા છૂટામણ નિમિત્તે કંઇ પણ લેવું દેવું નહિ, * (૭૧) માયરામાં વર અને કન્યાની પાસે તદન નજદીકમાં કઈ પણ પુરૂષ કે સ્ત્રીએ બેસવું નહિ. અને હથેવાળામાં કાંઈ પણ રેકડ રકમ આપવી નહિં; પરંતુ હથેવાળા નિમિત્તના રૂા. ૪) ચાર ખુલ્લી રીતે વરવાળાએ કન્યાવાળાને મજરે આપવા. તે સિવાય બીજું કાંઈ પણ આપવું–લેવું નહિ.
(૭૨) લગ્નની આખી રાતમાં વરને ભાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com