________________
[ ૭૪ ] એ ઉપરાંત શ્રીફળ એક તથા લવીંગ, એલચી, ચાંડલા અને નાડા છડી ખેાળામાં પુરવાં. તે સિવાય ખોળામાં બીજું કંઈ પણ આપવું નહિ.
(૭૮) હરખ જમણ વખતે કન્યાને ભાણે બેસવા તેડી જવાનું બંધ કરવામાં આવે છે. પરંતુ તે નિમિત્તે કુલવીટી પાનવીટી બદલ રૂા. ૨૦ વરવાળાએ આપવા,
(૭૯) ખારેક નિમિત્તે કઈ ગામમાં પૈસા લેવાતા હોય તે તે લેવાનું બંધ કરવામાં આવે છે. તેમજ મહાઝને પણ ખારેક બદલ કંઈ લેવું નહિ. પરંતુ સામૈયાની તથા અલવા કલવાની ખારેક બદલના રૂા. પાંચ વરવાળાએ કન્યાવાળાને આપવા
(૮૦) જાનમાં વરવાળા જેટલાં ગાડાં લાવે તેટલાને બન્ને વખતના ભાડાને તથા ખડ-ખાણનો ખર્ચ વરવાળાને શીર છે. જે ઘોડાં લાવે તે તેના જોગાણુ તથા ખડને ખર્ચ પણ વરવાળાને શીર છે. જે કન્યાવાળાની મરજી હોય તો બન્ને વખત યા એક વખત પિતાના તરફથી ગાડાં મોકલે તે તેને પ્રતિબંધ નથી.
(૮૧) ઉપર જણાવ્યા સિવાયના બાબમાં નીચે મુજબ વરવાળાએ કન્યાવાળાને આપવું.
રૂા. બે ત્રણ જુહારને ના વરવાની ગોઠને. સેપારી શે, ૧૦ લવીંગ શેર છે એલચી ૧) નવટાંક
ઉપર જણાવ્યા સિવાય માંડવાની લાણીનું તથા નેતરની લાણીનું તથા વરવાણી સંતાડવા નિમિત્તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com