________________
પ્રકરણ બીજું.
વેશવાળ સંબંધી (૨૭) વર-કન્યાનું વેશવાળ કરવાનું હોય ત્યારે જે ગામમાં વેશવાળના બોલ બોલવાના હોય તે ગામના મહાઝનના ઓછામાં ઓછા બે આગેવાનોની હાજરીમાં બોલ બંધ કરવા અને તે વર-કન્યાના નામ, બાપના નામ, તેમનું વતન વગેરે હકિકતને નેધ મહાઝનને ચોપડે કરાવો.
(૨૮) વેશવાળના બેલ બેલતી વખતે મહાઝને વરવાળા પાસેથી રૂા. એક મહાઝનને ચોપડે નોંધ કરવાને, અને રૂા. એક શ્રી ગહલવાડ વીશા શ્રીમાળી જ્ઞાતિ હીતવર્ધક ખાતાને લે. એટલે કે રૂા. બે લેવા. અને તેમાંથી જ્ઞાતિ હિતવર્ધક ખાતાને રૂ. એક તાલુકા મહાજનને વિગત સાથે મોકલાવ.
(૨૯) આવા વેશવાળના બેલ જે ગામમાં બોલવામાં આવે તે ગામમાં આપણી વીશા શ્રીમાળી જ્ઞાતિના બે કરતાં ઓછાં ઘર હોય, તેમણે વેશવાળ પ્રસંગે લેવાના રૂા. બે તથા વર-કન્યાના નામ વિગેરેની વિગત તેમને તાલુકાના મુખ્ય ગામે તુર્ત મોકલાવીને તાલુકા મહાઝનને ચેપડે તેને નોંધ કરાવ.
(૩૦) આપણી જ્ઞાતિના બંધારણને જવાબદાર ઘરે પૈકી જે કઈ કુટુંબ ધંધા અર્થે બહારગામ રહેતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com