________________
[ ર૪ ] હોય અને તેમને ત્યાં કઈ વેશવાળના બોલ બોલવા હોય તે તે ગામમાં વેશવાળ પ્રસંગે લેવા-દેવાને રીવાજ હોય તે ઉપરાંત કલમ ૨૭ માં જણાવવા મુજબ રૂ. ૨) બે વરવાળા પાસેથી લઈને તે વેશવાળમાં કન્યાવાળા જે તાલુકાના ગામના વહ્નિ હોય તે તાલુકા ઉપર મોકલાવી દેવા. અને તે તાલુકાને ચોપડે આવા વેશવાળને વીગતવાર નોંધ કરાવશે.
(૩૧) આ પ્રમાણે બહારગામ થયેલા વેશવાળના ખબર જે તાલુકાને મળે તેમણે રૂા. એક જમે લઈ પિતાને ચોપડે તેને નોંધ કરે તથા તેના ખબર કન્યા તથા વર જે ગામના વતની હોય ત્યાંના મહાઝનને જણાવવા. અને ગેહીલવાડ વી. શ્રી. જ્ઞાતિ હીતવર્ધક ખાતાને રૂા. એક તે ખાતાને મોકલાવો.
(૩૨) વેશવાળના બેલ બંધ કરવા નિમિતે સાકર ગેળ કે તેવું કાંઈ પણ લાણું–બીડું કરવું-કરાવવું નહિ.
(૩૩) વેશવાળ કર્યા પછી સમુરતાં ચડાવવા દરમિયાનમાં વરવાળા તરફથી કન્યાને સાકર શે. રાા અઢી તથા રૂપી આ ચાર સુધીની સુતરાઉ ચુંદડી એક તથા રૂ. એક રેકો આપ-અગર મેકલાવ. આ બાબતમાં કન્યાવાળાએ સાકર પાછી મોકલવાની નથી.
(૩૪) વેશવાળના બેલ બંધ કરવામાં આવે ત્યારથી છ માસની અંદર વરવાળાએ વેશવાળનાં લુગડાં ચડાવી દેવાં, પરંતુ જે ખાસ અડચણ આવી પડે તે તે બાબત પર ધ્યાન રાખીને બનતી રીતે વેળાસર લુગડાં ચડાવી દેવાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com