________________
- ૨૨ ] (૫) જ્ઞાતિની ડીરેકટરી તૈયાર કરવી અને તે ઉપરથી જ્ઞાતિ ઉન્નતિના માર્ગની વિચારણા કરવી.
(૨૪) ગેહલવાડ દેશાવરી મહાઝન કમીટીના દરેક સભ્યોનું વાર્ષિક લવાજમ રૂપીયા પાંચ પ્રમાણે મોકલવાની દરેક સ્થાનીક મહાઝને વ્યવસ્થા કરવી. આ રકમ ઓફિસ નિભાવ ખાતે વપરાશે અને ઓફિસ તથા ફંડને વાર્ષિક રિપોર્ટ પ્રગટ કરવામાં આવશે.
(૨૫) કેઈ ગામમાં ગચ્છ કે કત્તાના ધોરણે જ્ઞાતિદાપું કે સ્થાવર જંગમ મીલકતને વહીવટ ચાલતે હોય, તે તેવા નાણું પ્રકરણી વહીવટની સ્વતંત્રતા ચાલતા ધરણે રાખવાને વાંધો નથી. પરંતુ જ્ઞાતિના વ્યવહારીક કામકાજ–તેવા ગ૭, કત્તાના આંતરા વિના નિયત થયેલા ઘારણે એક દીલથી કરવાનાં છે. અને તેજ દેશાવરને માન્ય ગણાશે. | (૨૬) કેઇ પણ ગામ કે તાલુકામાં કઈ પણ સંગમાં તડ પડે, તો આ ધારાના અમલ માટે દરેક તડ સંપૂર્ણ અંશે જવાબદાર રહેશે. અને તાલુકામાં તડને આ કિસ્સે બનવા પામે ત્યારે તાબાના ગામમાં અમલ માટે તેમની ભેગી જવાબદારી સમજવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com