________________
સવારે ભીમે મંત્રીએ વાત કરી, પ્રભુની સુવર્ણરત્ન તથા પૂથી પૂજા કરી, પિતાના ઘેર આવ્યા અને પુણ્ય કાર્યમાં પ્રવૃત્ત થયે.
બે વરસે જ્યારે જીર્ણોધ્ધાર પૂર્ણ થઈ જવાના સમાચાર મંત્રીને મળ્યા ત્યારે ખબર લાવનારને મંત્રીએ તેને વધામણમાં બત્રીસ સેનાની જીભે આપી ડીવાર પછી બીજા માણસે આવી પ્રાસાદમાં કેઈ કારણથી ચીરાડ પડી ગયાના સમાચાર આપ્યા, ત્યારે મંત્રીએ તેને ચસક જીભે આપી.
પાસે બેઠેલા માણસોએ કારણ પૂછયું, ત્યારે મંત્રીએ કહ્યું કે “મારા જીવતા પ્રાસાર ફાટયે તે ઠીક થયું” કેમકે હું તે ફરીથી બીજીવાર કરાવીશ,
તુરત મંત્રીએ શીપીઓને બોલાવી પ્રાસાદ ફાટી ગયાનું કારણ પૂછયું, શીલ્પીઓએ કહ્યું કે “ભમતીવાળા પ્રસાદમાં પવન પસવાથી અને નીકળવાની જગ્યા નહિ મળવાથી પવનના જોરથી પ્રસાદ ફાટી ગયે, જો ભમતી વિનાને પ્રાસાદ કરવામાં આવે તે કરાવનારને સંતાન થાય નહિ, એ. શીલ્પશાસ્ત્રમાં ઉલ્લેખ છે,
આ સંભળી મંત્રીએ કહ્યું કે કેની સંતતી કાયમ રહી છે ? માટે મારે વાસ્તવિક ધર્મ સંતતિ જ હો' પછી બને તેની વચમાં મજબૂત શીલાઓ મુકાવીને તે પ્રાસાદ પૂર્ણ કરાવ્યું ફરીથી જીર્ણોધ્ધારમાં મંત્રીએ બે કરેડ સત્તાણું લાખ દ્રવ્ય ખરચ્યું. ત્રણ વર્ષે કામ પૂર્ણ થયું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com