________________
શ્રી હેમચંદ્રાચાર્યને બોલાવી મેટા ઉત્સવ અંજનશલાક પૂર્વક સંવત ૧૧૩ માં પ્રવિણા કરવી. ૨ કડો ૯૭ લાખનો ખર્ચ થયે હતા. પાંચમાં અને આ બીજો ઉદ્ધાર થશે.
પંદરમે ઉધ્ધાર સમરાશાને દિલ્હીની ગાદી ઉપર અલ્લાઉદ્દીન બાદશાહના પ્રીતિ પાત્ર દેશળને પુત્ર સમરશા પાટણમાં ઉચ્ચ અધિકારી પદવી ભાગવતા હતા. અલપખાન. સમરસિંહ ઉપર બંધુ જે પ્રેમ રાખતે હતે.
મ્યુચ્છ કે એ શ્રી શત્રુંજય તીર્થો ભંગ કર્યો તે સમાચાર સંઘને મળતાં ભારે આઘાત થયે હતું, દેશલને પણ આ વાત સાંભળતા મૂછ આવી ગઈ હતી
પછી પૂજ્ય આચાર્ય શ્રી સિદ્ધસેન સૂરીશ્વરજી મહારાજને વાત જણાવી, ત્યારે તેઓશ્રીએ કહ્યું કે કલિકાળને પ્રભાવ છે, શ્રી ગિરિરાજ ઉપર અનેક ઉદ્ધારે થયેલા છે, જ્યાં સુધી શ્રી શત્રુંજય તીર્થ છે ત્યાં સુધી ખરી રીતે કશું ગયું નથી, માત્ર તીર્થને ઉધ્ધાર કરાવનાર જોઈએ.
આ સાંભળી દેશળે કહ્યું કે “તીર્થને ઉધ્ધાર હું કરવીશ. મારી પાસે બધી સામગ્રી છે. માત્ર આપશ્રીની સહાયની જરુર છે.
દેશલે ઘેર જઈ શત્રુંજય તીર્થના ઉદ્ધાર માટે ભાગ્યશાળી કાર્યદક્ષ સેવા સમરસિંહ (સમરાશા)ની નિમણુંક કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com