________________
૧૯૪ (૫) સ્તવના
શ્રી આદીશ્વર ભગવાનનું સ્તવન
જ્ઞાનરચણુયાયરું, સ્વામી શ્રી ઋષભ જિષ્ણુ'; ઉપગારી અરિહા પ્રભુ, ૨ લેાક લેાકેાત્તર નદરે, ભવિયા ભાવે ભજો ભગવંત, મહિમા અતુલ અનંતરે. ભવિયા ૧ તિગ તિગ આરક સાબરુર, કાડા કોડી અઢાર, જુગલા ધમ નિવારીચાર, ધમ પ્રવન હારરે. વિયા૦ ૨ જ્ઞાનાતિશયે ભવ્યનારે, સંશય છેદનહાર, દેવ નરતિરિ સમાંરે, વચનાતિશય વિચારરે, ભવિયા ૩ ચાર ધને મઘવા સ્તવેરે, પૂજાતિશય મહંત,
પાઁચ ઘને યાજન ટળેરે, કષ્ટ એ તુ પ્રસતરે. ભવિયા ૪ ચાગ પ્રેમ કર જિનવરુ, ઉપશમ ગંગાનીર,
પ્રીતિ ભક્તિપણે કરીરે, નિત્ય નમે શુભવીર રે. ભવિચા૦ ૫
શ્રી શાંતિનાથ ભગવાનનું સ્તવન.
મ્હારા ગુજરા લ્યાને રાજ, સાહિમ શાંતિ સલૂણા. અચિરાજીના નજૈન તારે, દન હતે આવ્યો, સમકિત ગ્ઝ કરેશને સ્વામી, ભક્તિભેટછુ લાગે.
મ્હારા૦ ૧ દુ:ખ ભંજન છે ખરુદ તમારુ, અમને આસ તુમારી, તુમે નિરાગી થઈને છૂટા, શી ગતિ હાથે અમારી.
મ્હારો૦ ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com