________________
૧૯૩
(૩) શ્રી તેમનાથ ભગવાનનુ' ચૈત્યવંદન. નેમિનાથ ખાવીસમાં, શિવાદેવી માય, સમુદ્ર વિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય. દશ ધનુષની દેહડી, આયું વરસ હાર; શંખ લંછનધર સ્વામીજી, તજી રાજીલ નાર. સૌરીપુરી નયરી ભલી, બ્રહ્મચારી ભગવાન જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં અવિચલ થોન.
(૪) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવદન આશપુરે પ્રભુ પાસજી, તાડૅ ભવ પાસ; વામામાતા જનસીઆ, અહિં લઈન જાસ. અશ્વસેન સુત સુખકર, નવહાથની કાયા, કાશી દેશ વારસી, પુણ્યે પ્રભુ એકસેસ વરસનું આઉખુએ, પાળી પાસકુમાર, પદ્મ કહે મુગતે ગયા, નમતાં સુખ નિરધાર.
આયા.
(૫) શ્રી મહાવીર સ્વામિ ભગવાનનું ચૈત્યવંદન
સિદ્ધારથ સુત વીયે, ત્રિશલાના જાયા; ક્ષત્રિયકુ’ડમાં અવતર્યાં, સુરનરપતિ ગાયેા. મૃગપતિ લઈન પાઉલે, સાત હાથની કાયા, મહેાતેર વર્ષોંનુ આખું, વીરજિનેશ્વર રાયાં. ક્ષમાવિજય જિનરાજના એ, ઉત્તમ ગુણુ મવદ્યાત; સાતબાલથી વધુ વ્યા, પદ્મવિજય વિખ્યાત.
+
3:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com