________________
૧૯૨
સચિત્ત પરિહારી ને એકલ આહારી, ગુરુ સાથે પદચરીએ વિ॰ ચા॰ છ પડિકમાં દાય વિધિશું કરીએ, પાપ પડલ' પરિહરીએ. કલિકાલે એ તીથર માટું પ્રવણ જેમ ભરદરીએ વિ॰ યા૦ ૮ ઉત્તમ એ ગિરિવર સેવ'તા, ક્રૂ કહે ભવ
ว
તરીએ.
વિ॰ ચા
(૪) ચૈત્યવ'ના
(૧) શ્રી આદીશ્વર ભગવાનનુ’ ચૈત્યવંદન જય જય નાભિનંદન, સિદ્ધાચલ મંડણ જય જય પ્રથમ જિષ્ણુદચંદ, ભવદૃાખ વિજ્ર'ડણુ. ૧ જય જય સાધુ સુરિદ વૃંદ, વંદીએ પરમેશ્વર જય જય જગદાનંદ કુંć, શ્રી રુષભ જિજ્ઞેસર. ૧ અમૃત સમ જિન ધર્મના એ દાયક જગમા જાણુ, તું જ પદ પંકજ પ્રીતધર, નિશદિન કલ્યાણ જાણ ૩
(૨) શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન જય જય શાંતિ જિષ્ણુંદ દેવ, હન્થિનાર સ્વામિ; વિશ્વસેન કુલચંદ સમ, પ્રભુ અંતરમિ. ૧ અચિરા ઉર સુર હંસàા, જિનવર જયકારી; મારી રાગ નિવારકે, પ્રીતિ જંગ વિસ્તારી, સાલમા જિનવર પ્રભુસીએ એ, નિત્ય ઉઠી નામી શિક સુર નર પ્રસન્ન મન, નમતાં વધે ગીસ,
૨
3
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com