________________
૧૯૧ શ્રી જિન નિરખિત, હરખીત હવે રે,
કૃષિત ચાતક ઘન પાવે. નાગર સ. કે. સિ. ૪ નારિક ગીતને વાજીંત્ર વગેરે.
કોઈ મનગમતા નાદ સૂવેરે. નાગર. સ. કે. સિ. ૫ ધન્ય ધન્ય તે ગૃહપતિને નરપતિ,
કોઈ સંઘપતિ તિલક કરાવે. નાગર સકોઈ સિ૬ સકલ તીરથમાંહી સમરથ એ ગિરિ,
કેઈ આગમના પાઠ સુણાવેરે. નાગર સકેસિ. ૭ ઘેર બેઠાં પણ એ ગિરિ ગાવે રે, શ્રી જ્ઞાન વિમલ સુખ પાવેરે નાગર સ. કે. સિ. ૮
(૧૬) જાત્રા નવાણું કરીએ વિમલગિરિ, જાત્રા નવાણું કરીએ. પૂરવ નવાણું વાર શત્રુંજયગિરિ, 2ષભજિણંદ સમેસરીએ.
વિ. યા૧ કેડી સહસ ભવ પાતક ત્રુટે, શેત્રુજા સામે ડગ ભરીએ.
' વિ. ચા. ૨ સાત છઠ્ઠ દેય અઠ્ઠમ તપસ્યા, કરી ચઢીએ ગિરિવરીએ.
વિત્ર યાત્ર ૩ પંડરીક પદ પીએ મન હરખે, અધ્યવસાય શુભ ધરીએ.
વિ. ચા. ૪ પપી અભવ્ય ન નજરે દેખે, હિંસક પણ ઉદ્ધરીએ. ભૂમિ સંથારોને નારી તણે સંગ થકી પરિહરીએ. વિ. યાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com