________________
૧૮૯
કીજીયેરે કાંઈ જન્મ મરણુ દુઃખ પદ્મવિજય સુપસાયેરે ઋષભજિન નિત વો કાંઈ પ્રહ ગમતે સૂરજો....
દુરો, ભેટીયા,
૧૩
સિદ્ધગિરિ મંડન પાય નમીજે, રિસહેસર જિનરાય રે; નાભિભૂપ મરૂદેવી નંદન, જગત જંતુ સુખદાય..... સ્વામિ ! તુમ દરિસણુ સુખકાર રે....૧ ભારે કર્મી પણ તે તાર્યા, ભવજલધિથી ઊગાર્યા રે; મુજ સોરીખા કમ નવિ સંભાર્યાં, ચિતથી કિમ ઊતાર્યાંરે ૨ પાપી અધમ પણ તુમ પસાયે, પામ્યા ગુણ સમુદાય રે; અમે પણ તરશુ તુમ શરણ સ્વીકારી; મહેર કરેા મહારાયરે ૩ તરણુ તારણ જગમાંહિ કાવા, હું છું સેવક તાશ રે અવર આગળ જઈને કેમ જાચુ, મહિમા અધિક તુમારારે ૪ મુજ અવગુણુ સામું મા જોજો, બિરૂદ તમારૂ સંભાળે રે પતિત પાવન તુમ નામ ધરાવે!, મેહ વિડંબના ટાળારે પ પૂરવ નવાણું વાર પધારી, પવિત્ર કર્યું શુભ ધામ છે સાધુ અન ́તા કેમ ખપાવી, પહેાંચ્યા અવિચલ ઠામરે દ્ શ્રી નય વિજય વિસ્મુધ ય સેવક, વાચક જસ કહે સાચું રે. વિમલાચલ ભૂષણ સ્તવનથી આનંદ રસભર યાચુ, રે.
(૧૪)
એ....સિદ્ધગિરિમ`ડન સાહિમા, સાહિબા,
યાત્રા કરવા આવ્યા, મને ભવજલ પાર ઉતારે.. એ.... નાભિકુલકર વશ દીપાવ્યા, મરુદેવી માતાએ હુલરાવ્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com