________________
૧૮૮
૧૨
અષભ જિનેશ્વર સ્વામી રે. અરજી માહરી. અવધારે કાંઈ ત્રણ ભુવનના દેવજે, કરૂણાનંદ અખંડ જ્યોતિ સ્વરૂપ છે, એહવા જોઈને મેં આદરી તુમ સેવજે....શષભ૧ લાખ ચોરાશિરે નિરે વારે વાર હું ભમે,
વિશે દંડકે ઊભથ્થુ મહારૂં મનજો, નિદાદિક ફરસીરે સ્થાવર હું થયે, એમરે ભમતે આ વિકલેન્દ્રિ ઉપજે...૦૨ તિર્યંચ પચેન્દ્રિ તણરે ભવ મેં બહુ કર્યા, ફરસી ફરસી ચઉદરાજ મહારાજ દશ છાતે દેહિલા રે મનુષ્ય જન્મ અવત, એમ રે ચડતે આ શેરીએ,શિવ કાજજે...-૩ જગતણા જગ બંધવા જગ સથ્થવાહ છે, જગતગુરુ જગરકખણ એ દેવજે, અજ અમર અવિનાશીરે તિ સ્વરૂપ છે, સુરનર કરતા તુજ ચરણોની સેવજો -૪ મરુદેવીના નંદન વંદના મહારી અવધારે કાંઈ પ્રભુજી મહારાજજે, ચૌદરાજને ઉચ્છી પ્રભુજી તારીએ, દીજીએ કાંઈ વાંછિત ફળ જિનરાજજે....જ-૫ વંદના માહરી નિસુણીરે પરમ સુખ દીજીએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com