________________
ભટણ કોજે ઉમલ્લુ આવે સવિ ભવિ લેક; કલિમલ તસ અડકે નહિરે, ક્યું સેવન ધન રક. 2ષભ૦૪ જ્ઞાનવિમલ પ્રભુ જસ શિરે, તસખસે ભવ પરિવાર, કરતલ શિવ સુંદર, મલે સહજ ઉછાંહ. ઋષભ૦૫
(૧૧) જિમુંદા તોરે ચરણકમલકીરે હું ચાહું સેવા પ્યારે; તે નાસે કમકઠારી, ભવ-ભાંતિ મી. ગઈ સારી. જિણદા ૨. વિમલગિરિ રાજેરે મહિમા અતિ ગાજેરે, બાજે જગ ડંકા તેરા તું સચ્ચા સાહિબ મેરા, હું બાલક ચેરા તેરા જિર્ણદા૨ કરુણાકર સ્વામી, તું અંતર જામીરે, નામી જગ પૂનમચંદા તું અજર-અમર સુખકંદા, તું નાભિરાયા કુલ નં. જિ. ૩ Uણગિરિસિદ્ધર, મુની અનંત પ્રસિદ્ધારે પ્રભુ પુંડરીક ગણધારી પુંડરીક બિરિનામ કહારી, યહ સબ મહિમા હૈ થારી. જિ. ૪ તારક, જગ દીઠારે પા૫પંક સહુ નઠારે, ઈચ્છા મે મનમાં ભારી, મેં કીની સેવા થારી, હું માસ રહ્યો શુભચારી. જવ ૫ અબ મોહે તારે બિરુદ નિહાલેરે, તીરથ જિનવર દે ભેટી મેં જન્મ જરા દુઃખ મેટી, હું પાયે ગુણની પેટી. જિમુંદાર ૬ દ્રવિડ વારિખિલા; દશકેડી મુનિ મિલારે હુઆ મુક્તિરામણીભરતારા કાર્તિક પૂનમ દિન સારા, જિન શાસન જગ જયકારા. જિીંદા. ૭ સંવત શિખિ ચારારે, નિધિ અંદુ ઉદારારે, આતમકે આનંદકારી જિનશાસનકી બલીહારી, પામ્ય ભવજલધિ પારી. જિમુંદા ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com