________________
ન્યું ચાતકકું જલદસલીલવિણ, સરવર નીરની ભાવના ગિરિ. ૩ યું અધ્યાત્મભાવ વેદિકં કબહું, એરિકે ન ધ્યાવના. ગિરિ. ૪ સામ્યભવન મનમંડપ માંહિ આપ વસે પ્રભુ પાવના ગિરિ૦ ૫ આદિ કારણકે આદીશ્વર જિન, શત્રુજ્ય શિખર સુહાવના ગિરિ૦૬ ભરતભૂપતિ વિરચિત ગિરિતટ, પાલીતાણાનગર દેખાડના, ગિરિ જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાન ધરત હે પરમાનંદ પદ પાઉના. ગિરિ,
દેખો ભાઈ આજ ત્રાષભ ઘર આવે રૂપ મનહર જંગદાનંદન સબહિકે મન ભાવે દેખો.૧; કે મુક્તાફલ થાળ વિશાળા, કેઈ મણિ માણેક ભાવે દેખ૦ ૨; હયગય રથ પાયક બહુ કન્યા, પ્રભુજીકુ વેગે વધાવે. દેખ૦૩; શ્રી શ્રેયાંસકુમાર દાનેશ્વર, ઈક્ષરસ વહેરાવે. દેખાવ ઉત્તમદાન દિએ અમૃત રસ. સાધુ કીર્તિ ગુણ ગાવે. દે;૫
(૧૦) તું ત્રિભુવન સુખકાર, અષભજિન! તું ત્રિભુવન સુખકાર શત્રુંજયગિરિ શણગાર, અષભ ભૂષણ ભરતઝાર જષભ૦
આદિ પુરુષ અવતાર કષભતુમ ચરણે પાવન કર્યું છે. પૂર્વ નવાણું વાર તેણે તીરથ સમરથ થયું રે, કરવા જગત ઉદ્ધાર અષભ. ૧ અવર તે ગિરિ પર્વતે બારે એહ થયે ગિરિરાજ; સિદ્ધ અનંત ઈહાં થયા? વળી આવ્યા અવર જિનરાજ બાષભ સુંદરતા સુરસદનથી રે, અધિક જિહા પ્રાસાદ” બિંબ અનેક શુભતારે, દીઠે ટળે વિખવાદ. અષભ૦ ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com