________________
૧૮૫
શિવસુખકારણ ભવદુઃખવારણ, ત્રિભુવન જન હિતકારી, સિદ્ધા૦ ૩ સમકિતશુદ્ધ કરણ એ તીરથ, મેાહ મિથ્યાત્વ નિવારી. સિદ્ધા૦ ૪ જ્ઞાનઉદ્યોત પ્રભુ કેવલધારી, ભક્તિ કરુ` એકતારી. સિદ્ધા૦ ૫ (૭) સિદ્ધાચલનાવાસી, વિમલાચલનાવાસી,
નિજી પ્યારા, આદિનાથને વંદન હમારા; પ્રભુજીનુંં મુખડું' મલકે, નયનામાંથી વરસે અમિધારા-દિ પ્રભુજીનું મુખડું મનકે મિલાકર,
દિલમે' ભકિતની ન્યાત જગાકર;
ભજલે પ્રભુને ભાવે, દુગતિ કદિ નહિ આવે. જિનજી-આદિ॰ ભમીને લાખ ચેારાશી હું આયા,
પુન્યે દરિસણુ તુમારું પાયે;
ધન્યદિન મારો, ભવના ફરા ટાળે. જિનજી આદિ અમે તે માયાના લાસી, તુમે તે મુકિતપુરીના વાસી; કર્મબંધન કાપા, મેક્ષ સુખ આપેા. જિનજી. આદિ અરજી ઉરમાં ધરો અમારી,
કહે હું હવે સાચા રવામી તુમે,
પૂજન કરીએ અમે, જિનજી. આદિ
(૮)
ગિરિરાજકા પરમ જશ ગાવના, વીતરાગકા ગીતરસ ગાંવના, અતિ બહુમાન ધ્યાન રસીલે, જિનપદ પદમ દેખાવના. ગિરિ ૧ પ્રભુ તુમ છેાડી અવરકે દ્વારે, મેરે કબહું ન જાના. ગિરિ૦ ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com