________________
પાપી અભવી નજરે ન દેખે, હિંસક પણ ઉદરીએ
વિ૦ જા. ૫ ભૂમી સંથાર ને નારી તણે સંગ, દૂર થકી પરીકરીએ
વિજા. ૬ સચિત્ત પરિહારી ને એલઆહારી ગુરુ સાથે પકચરીએ
વિ. જા. ૭ પડિકમણું દેય વિધિશું કરીએ, પાપ પડલ વિખરીએ.
વિજા. ૮ કલિકાલે એ તીરથ મેટું, પ્રવહણ જિમ ભર દરીએ.
વિ. જા. ૯ ઉત્તમ એ ચિરવિર સેવંતા, પદ્મ કહે ભવતરીએ.
વિ૦ જાવ ૧
વિમલગિરિ કયું ન. ભયે હમ મર, ૨ સિદ્ધવડ રાયણ રુખકી શાખા, ઝૂલત કરત ઝકેર, વિમલ ૧. આવત સંઘ રચાવત અંગિયાં, ગાવલ ગુણ ઘમઘેર, હમ ભી છત્ર કલા કરી નિરખત, કટને કર્મ કઠોર. વિમલ. ૨ સૂરત દેખ સદા મનહરખે, જૈસે ચંદ ચકેર; શ્રી રિસોસર દાસ તિહારે, અરજ કરત કરજોર. વિમલ ૩
સિદ્ધાચલ વંદે નરનારી, નરનારી નરનારી સિદ્ધારા નાભિસયા મરુદેવા-નંદન, અષભદેવ સુખકારી.સિદ્ધારા ૧ પુંડરીક મમુહ મુનિવર સિદ્ધા, આતમતત્વવિચારી.સિદ્ધા. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com