________________
૧૮૩
મેહને મારી આતમ તારી; શિવ પૂરમાં જઇ વસીયે; જિન ઉત્તમ રૂપનિહાલી, કેવલ લક્ષ્મી ફરસીચે ચાલેલા ૫
(3)
શ્રી રે સિદ્ધાચલ ભેટવા, મુજમન અધિક ઉમાહ્યો; ઋષભદેવ પૂજા કરી, લીજે ભવ તણા લ્હાવા. શ્રીરે ૧ મણિમય મૂર્તિ શ્રી ઋષભની, નીપાઇ અભિરામ; ભવન કરાવ્યાં કનકનાં, રાખ્યાં ભરતે નામ. શ્રીરે૦ ૨ નેમ વિના ત્રેવીસ પ્રભુ, આવ્યા સિદ્ધક્ષેત્ર જાણી; શેત્રુંજા સમુ તીરથ નહી, ખેલ્યા સીમંધર વાણી. શ્રીરે.૩ પૂરવ નવાણું સમેાસર્યાં, સ્વામી શ્રી રૂષભ જિણă; રામ પાંડવ મુગતે ગયા, પામ્યા પરમાનંદ, શ્રીરૢ૦ ૪ પૂરવ પુણ્ય પસાઉલે, પુડરીગિરિ પાયા; કાંતિવિજય હરખે કરી, શ્રી સિદ્ધાચલ ગાયા. શ્રીરે૦ ૫
(૪)
જાત્રા નવાણું કરીએ વિમલગિરિ જાત્રા નવાણુ કરીએ પૂરવ નવાણું વાર શેત્રુંજાગિરિ રુષભ જિણંદ સમાસરીયે વિ॰ જા॰ ૧ કીડી સહસ ભવ પાતક ત્રુટે; શત્રુજય સમેા ડગ ભરીયે વિજા૦ ૨ સાત છઠે દોય અઠ્ઠમ તપસ્યાં; કરી ચઢિયે ગિરિવરીચે વિજા॰ ૩ પુંડરીક પદ જપીએ મન હરખે, અધ્યવસાય શુભધરીચે વિજાં ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com