________________
૧૮૧
[પછી જયવીયરાય૰-અરિહંતચેઈઆણુ-અન્નથ-કહી, એક નવકારના કાઉસગ્ગ કરવા. કાઉસગ્ગ પારી, નમેğતકહી સ્તુતિ કહેવી. ]
શ્રી ઋષભદેવસ્થામીની સ્તુતિ
શ્રી સિદ્ધાચલ મંડલ, ઋષભ જિષ્ણુદેં દયાળ, મરુદેવાનન, વંદન કરું ત્રણ કાળ; એ તીરથ જાણી; પૂ નર્વાણું વાર, આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર .૧.
(૩) શ્રી સિદ્ધગિરિજીનાં સ્તવને (૧)
શેત્રુંજા ગઢના વાસીરે, મુજરા માનજોરે,
સેવકની સુણી વાતા રે દીલમાં, ધારો કે પ્રભુ મેં દીઠા તુમ દેદાર, આજ મને ઉપન્યા હ` અપાર, સાહિબાની સેવા રે, ભવત્તુઃખ ભાંજશે રે .૧ એક અરજ અમારી રે, દીલમાં ધારો રે, ચેારાશીલાખ ફેરારે, દૂર નિવારોરે, પ્રભુ! મને દુતિ પડતા રાખ, રિસણ વહેલું રે દાખ, સાહિખાની સેવારે,
ભવદુઃખ ભાંજશે ૨. ૨
દોલત સવાઈ ૨, સારઠ દેશની રે, બલિહારી તું જાઉં રે તારા વેશની ૨,
પ્રભુ! તારું રૂડું દીઠું રૂપ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com