________________
૧૮૦
જિત મેહકોહ વિછેર નિદ્રા, પરમ પદસ્થિત જ્યકર; ગિરિરાજ સેવા કરણતત્પર પદ્યવિજય શુહિતકર ૮
[ પછી જંકિચિ નમુત્થણું જાવંતિ કહી, ખમાસમણ દઈ જાવંત, અને નમેહંત કહી, સ્તવન કહેવું ]
શ્રી ઋષભદેવસ્વામીનું રતવન માતા મરુદેવીના નંદ, દેખી તાહરી મૂરતિ મારું મન લેણુંજી મારુ દિલ લેભાગુંજી દેખી ૦ કરુણા નાગર કરુણા સાગર, કાયાકંચન વાન, ધરા લંછન પાઉલે કાંઈ, ધનુષ પાંચસે માન. માતા. ૧ ત્રિગડે બેસી ધર્મ કર્વતા, સુણે પર્ષદાબાર; જેજનગામિની વાણી મીઠી, વાસંતી જલધાર. માતા. ૨ ઉર્વશી રુડી અપસરાને, રામા છે મન રંગ, પાયે નેઉર રણજણે કાંઈ કરતી નાટારંભ. માતા૩ તું હી બ્રહ્મા તું હી વિધાતા, તું જગ તારણહાર, તુજ સરીખ નહિ દેવ જગતમાં,
અરવડીઆ આધાર, માતા, .૪. તું હી ભ્રાતા તું હી ત્રાતા, તું હી જગતને દેવ સુરનર કિન્નર વાસુદેવા,
કરતા તુજ પદ સેવ માતા. ૫. શ્રી સિદ્ધાચલ તીરથ કેરે, રાજા ઋષભ જિણુંદ કીર્તિ કરે માણેકમુનિ તાહરી,
ટાળો ભવ ભય ફંદ માતા ૦૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com