________________
૧૭૯ શ્રી પુંડરીસ્વામીની સ્તુતિ પુંડરીક મંડણ પાય પ્રણમીજે, આદીશ્વરજિનચંદાજી નેમિ વિના ત્રેવીસ તીર્થકર, ગિરિ ચઢિયા આણંદાજી આગમ માંહે પુંડરીક મહિમા, ભાખ્યો જ્ઞાનદિગંદાજી મૈત્રી પૂનમદિન દેવી ચકેસરી, સૌભાગ્ય દ્ય સુખ કંદાજી ૧
રો યવંદન પાંચમું
(મૂલ નાયક પ્રભુનું) વિમલ કેવલ જ્ઞાન કમલા, કલિત–ત્રિભુવન હિતકરે; સુરરાજ-સંસ્તુત-ચરણપંકજ નામે આદિ જિનેશ્વરે ૧ વિમલગિરિવર-ઝંગમંડણ, પ્રવર ગુણગણુ-ભૂધરે; સર-અસર-કિન્નર-કેડીસેવિત ન આદિ જિનેશ્વરે ૨ કરતી નાટક કિન્નરીગણ, ગાયજિનગણ મનહર નિર્જરાવલી નમે અનિશ-નમો આદિ જિનેશ્વરે ૩ પુંડરીક ગણપતિ સિદ્ધિ સાધી, કેડી પણ મુનિ મનહરં; શ્રી વિમલગિરિવરફ્રંગસિદ્ધા-નામે આદિ જિનેશ્વર ૪ નિજ સાધ્ય સાધક સુર મુનિવર કેડીનંત એ ગિરિવર; મુક્તિ રમણી વર્યા રંગે, નમે આદિ જિનેશ્વર ૫ પાતાલનર સુરલોકમાંહી. વિમલગિરિવર તે પરં; નહિં અધિક તીરથ તીર્થપતિ કહે-નામે આદિ જિનેશ્વર ૬ એમ વિમલગિરિવર-શિખર મંડણ, દુઃખ વિહંડણ ધ્યાઈયે, નિજ શુદ્ધ સત્તા સાધનાર્થ, પરમ તિ નિપાઇયે ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com