________________
દેવ તણા વાસાય છે. સુણ. તીરથને અનુકુલ રે
ગુણ૦ ૫. તીરથ ધ્યાન ધરે મુદા. સુણ. સેવે એહની છાય રે
ગુણ
જ્ઞાનવિમલ ગુણ ભખિએ. સુણ. શત્રુંજય માહાસ્ય મહી રે
ગુણ૦ ૬ [ ત્યારબાદ જ્યવયરાય-અરિહંત ચેઈઆણું –અનસ્થ કહી, એક નવકારને કાઉસગ્ગ કરી; નમેહંત-કહી સ્તુતિ કહેવી. ]
' રસ્તુતિ શ્રી શત્રુંજ્ય આદિજિન આવ્યા પૂર્વ નવાણું વાર, અંનત લાભ ઈહાં જિનવર જાણી સમેસર્યાનિરધાર, વિમગિરિવર મહિના માટે સિદ્ધાચલ એણે ઠામ, કાંકરે કાંકરે અનંતા સિધ્યા, એક ને આઠ ગિરિ નામજી..૧...
ત્યવંદન–ચોથું [શ્રી પુંડરીકામીનું ચિત્યવંદન] આદીશ્વર જિનરાયને, ગણધર ગુણવંત પ્રગટ નામ પુંડરીકજાસ, મહીમાંહે મહંત ૧ - પંચ કેડી સાથે મુણિ, અણસણ તિહાં કીધ શુક્લ ધ્યાન ધ્યાતાં અમૂલ કેવલ તિડાં લીધ ૨
ત્રી પુનમને દિીને એ, પામ્યા પદ મહાનંદ તે દિનથી પુંડરીગિરિ, નામ દાન સુખકંદ, ૩
[ પછી જ કિચિ નમુત્થણું–જાવંતિ–કહી, ખમાસમણ જાવંત-અને નમેહંતુ કહી સ્તવન કહેવું. ] .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com