________________
૧૭૬ કોઈ તીર્થ જગમાં અન્ય નાહી વિમલગિરિ સમ તારક દૂર ભવિઆ જે અભવિઆ સદા દષ્ટિ નિવાર એક ત્રીજે પાંચભે ભવ વરે શિવ દુઃખ વાર્ક, યહ આશધારી શરણ ધારી આતમા હિતકારક..૩. [પછી અંકિચિ-નમુત્યુ- જાવંતિ-કહી, કમાસમણ દઈ, જાવંત અને નમેહંતુ કહી રતવન કહેવું.]
રાયણ પગલાનું સ્તવન નીલુડી રાચણતરત–સુણસુંદરી પીલુડા પ્રભુના પાયરે ગુણમંજરી; ઉજવલ ધ્યાને ધ્યાએ ... સણ. એહિ જ મુક્તિ ઉપાયરે
ગુણ. ૧. શીતલ છાયાએ બેસીએ સુણ.. રાત કરી ને રંગરે
ગુણ૦ પૂજિએ સેવન કુલડે સુણ.. જેમ હેય પાવન ગરે
• ગુણ . ૩. ખીર ઝરે જેહ ઉપરે સુણ. નેહ ધરીને એહ રે
" ગુણ ત્રીજે ભવે તે શિવ લહે. સુણ. થયે નિર્મલ દેહ રે પ્રતિ ધરી પ્રદક્ષિણા. સુણ. દીએ એને જે સાર રે
અભંગ પ્રીતિ હોય જેહને સુણ. ભવ ભવ તુમ આધાર રે
ગુણ૦ ૪ કુસુમ પત્ર ફલ મંજરે. સુણ. શાખા થડને મૂલ રે
ગુહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com