________________
૧૭૫
જિનંહી પાયાં તિનહી છીપાયા, ન કહે કાકે કાનમે; તાલી લાગી જબ અનુભવકી, તમ જાને કોઇ સાનમેં. હમ પ
પ્રભુ ગુન અનુભવ ચંદ્રહાસ જ્યાં. સ તા ન રહે મ્યાનમેં; વાચક જશ કહે મેહુ મહાઅરિ, જત લીયેા હું મેદાનમે
હુમ૦૬
[ ત્યારબાદ જયવીયરાય-અરિહંતચેઇયાણું-અન્નત્ય કહી એક નવકારના કાઉસગ્ગ કરવા, પારી-નમાડહત્ કહી સ્તુતિ કહેવી. શ્રીશાંતિનાથ સ્વામીનીસ્તુતિ શાંતિ જિનેશ્વર સમરીએ, જેની અચિરામાય, વિશ્વસેનકુલ ઉપન્યા, મૃગલ ઈન ગજપુર નયરીના ધણી, કંચનવરણી છે કાય, ચાલીસ ધનુષની દેહડી, લાખ વરસનુ
પાય;
ય ...૧..
ચત્યવંદન ત્રીજી' [ રાયણપગલાનું. ]
વિમલગિરિવર્સયલઅઘહર, ભવિકજનમનરંજના; નિજરુપધારી પાપહારી આદિજિનમદભ જ ના, જગજીવ તારે ભસ્મ ફારે સયલ અરિટ્ઠલ–ગજને, પુંડરીક-ગિરિવર ધ્રંગશાલે આદિનાથ નિરંજના. ..૧... અજ અમર અચલ આનંદરુપી, જન્મ-મરણ--વિહ‘ડના, સુર-અમુર ગાવે ભક્તિભાવે, વિમલગિરિ જગમાંડના પુંડરીક-ગણધર રામપાંડવ, આદિ લે બહુ મુનિવરા, જીહાં મુક્તિ રામા કર્યા રંગે કકટક સહુ જરા .....
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com