SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ १७४ ચૈત્યવંદન બીજું (ઉપર શાંતિનાથ ભગવાનના દેરાસરે કરવાનું ) શ્રી શાંતિનાથ સ્વામીનું ચૈત્યવંદન . શાંતિ જિનેશ્વર સલમાં, અચિરાયુત વંદ; વિશ્વસેન કુલ નભમણિ ભવિજન સુખક, ૧ મૃગલંછન જિન આઉખુ, લાખ વરસ પ્રમાણે હત્યિણુઉર નારી ધણી, પ્રભુજી ગુણમણિ ખાણ ૨. ચાલીશ ધનુષની દેવડીએ, સમરસ સંડાણ વદન પદ મ્યું ચંદલે, દીઠે પરમ કલ્યાણ ૩. [ પછી જ કિચિ-નમુત્થણું–જાવંતિ કહી, ખમાસમણુ દઈ જાવંત અને નામે હત્ કહી સ્તવન કહેવું. ] શ્રી શાંતિનાથજિનસ્તવન હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં ધ્યાનમેં ધ્યાનમેં ધ્યાનમેં હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં, ખિસર ગઈ દુવિધા તનમનકી, અચિરાસુત ગુન ગાનમેં. હમ૦૧ હરિહર બ્રહ્મ પુરંદરકી અદ્ધિ, આવત નહિ કે ઈ માનમેં; ચિદાનંદકી મોજ મચી હૈ, સમતારસકે પાનમેં. હમ૨ ઈતિને દિન તું નાહિપિછા, મેરે જનમ ગ સ અજાનમે અબ તે અધિકારી હાઈ બૈઠે, પ્રભુ ગુન અખય ખજાન મેં. ' હમ૦ ૩ ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ ! તુજ સમક્તિ દાનમેં; પ્રભુ ગુન અનુભવ રસકે આગે, આવત નાહિ કોઈ માનમેં. * હમ૦ ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy