________________
૧૫૬ પુંડરીક ગણધર હુવા, પ્રથમ સિદ્ધ ઇણે ઠામ; તે તથેશ્વર પ્રમિયે, પુંડરીકગિરિ નામ. કાંકરે કાંકરે ઈશુ ગિરિ, સિદ્ધ હુઆ સુપવિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, સિદ્ધક્ષેત્ર સચિત્ત. મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેહથી જાયે દુર; તે તીર્થેશ્વર પ્રણેમિચે, વિમલાચલ સુખ પૂર. સુરવર બહુ જે ગિરે, નિસે નિરમલ ઠાણ: તે તીર્થેશ્વર પ્રમિય, સુરગિરિ નામ માણ. પરવત સહુ માંહે વડે, મહાગિર તિણે કહેત; તે તીથેશ્વર પ્રણમિયે, દરશન લહે પુણ્યવંત. પુણ્ય અનગલ જેહથી, થાયે પાપ વિનાસ; તે તીર્થેશ્વર પ્રભુમિચે, નામ ભલું પુણ્યરાશ, લહમીદેવીએ કર્યો, કેડે કમલ નિવાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પદ્મનામ સુવાસ. સવિ ગિરિમાં સુરપતિ સમે, પાતક પંક વિલાત; તે તીથેશ્વર પ્રભુમિ, પર્વતઈન્દ્ર વિખ્યાત ત્રિભુવનમાં તીરથ સેવે, તેમાં મેટ એહ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, મહાતીરથ જસ રેહ. આદિ અંત નહિ જેને, કઈ કાલે ન વિલાય; તે તીર્થેશ્વર પ્રકૃમિ, શાશ્વતગિરિ કહેવાય. ભદ્ર ભલા જે ગિરિવરે, આવે હાય અપાર; તે તથેશ્વર પ્રણમિચે, નામ સુભદ્ર સંભાર. વીર્ય વધે શુભ સાધુને, પામી તીરથ ભક્તિ; તે તિથેશ્વર પ્રકૃમિ, નામે જે દ્રઢશક્તિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com