________________
૧પપ વિદ્યાધર જ મિલે બહ, વિચરે ગિરિવર શૃંગ; તે તથેશ્વર પ્રણમિયે, ચઢતે નવરસ રંગ. ૭૨ માલતી મોગર કેતકી પરિમલ માહે ભંગ; તે તથેશ્વરે પ્રભુમિયે, પૂજે ભવી જિન અંગ. ૭૭ અજિત જિનેવર જહાં રહ્યા, ચોમાસું ગુણ ગેહ; તે તીવર પ્રણમિચે, આણી અવિહડ નેહ ૭૮ શાંતિ જિનેવર સેલમા, સોળ કષાય કરી અંત, તે તીઈશ્વર પ્રકૃમિ ચાતુર્માસ રહેત. ૭૯ નેમ વિના જિનવર સર્વે, આવ્યા છે જિણે ઠામ; તે તીધર પ્રણમિયે, શુદ્ધ કરે પરિણામ. ૮૦ નમિનેમિજિન અંતરે, અજિત શાંતિસ્તવ કીધ; તે તીર્થેશ્વર પ્રણમિયે, નાદિષેણ પ્રસિદ્ધ. ૮૧ ગણધર મુનિ ઉવજઝાય તિમ, લાભ લહ્યા કઈ લાખ. તે તીથેશ્વર પ્રણમિય, જ્ઞાન અમૃતરસ ચાખ. ૮૨ નિત્ય ઘંટ ટંકારે, રણઝણે ઝલ્લરી નાદ; તે તીર્થેશ્વર પ્રણમિયે, દુભિ માદલ વાદ; ૮૩ જેણે ગિરિ ભરત નરેસરે, કીધે પ્રથમ ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, મણિમય મૂરતિ સાર. ચૌમુખ ચઉગતિ દુઃખ હરે, સોવનમય સુવિહાર તે તીર્થેશ્વર પ્રણમિયે, અક્ષય સુખ દાતાર ઈણ તીરથ મોટા કહ્યા, સોલ ઉદ્ધાર સફાર, - તે તીર્થેશ્વર પ્રમિલે, લઘુ અસંખ્ય વિચાર. ૮૬ દ્રવ્ય ભાવ વૈરી તણ, જેહથી થાયે અંત; .. તે તીર્થેશ્વર પ્રણમિય, શત્રુંજય સમરંત, ૮૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com