________________
મહાદ્વૈચ્છ શાસનરિપુ, તે પણ હુવા ઉપસંત; તે તીર્થેશ્વર પ્રણનિયે, મહિમા દેખી અનંત ૬૪ મંત્ર યંગ જન સેવે સિદ્ધ હવે જિણ ડામ. તે તીર્થંકર પ્રભુમિ, પાતકહારી નામ. ૬૫ સુમતિ સુધારસ વરસતે, કર્માદાવાનલ સંત. તે તીર્થેશ્વર પ્રણમિયે, ઉપશમ તસ ઉલસંત. ૬૬ શ્રતધર નિત નિત ઉપદિશે, તત્વાતત્વ વિચાર તે તીવ્ર પ્રમિયે, ગ્રહે ગુણ્યા શ્રોતાર ૬૭ પ્રિયમેલક ગુણગગ તણું, કરતિકમલા સિંધુ તે તીર્થેશ્વર અણમિયે. કલિકાલે જગબધુ. ૬૮ શ્રી શાંતિ તારણ તરા, જેહની ભક્તિ વિશાલ; તે તીર્થેશ્વર મિચે. દિન દિન મંગલમાલ ૬૯ શ્વેત દવા જસ લટકતી, ભાખે ભવિને એમ તે તીર્થંકવર પ્રણમિયે, ભ્રમણ કરે છે કેમ ? ૭૦ સાધક સિધ્ધદશા ભણી, આધારે એક ચિત્ત. તે તીર્થેશ્વર પ્રણમિયે, સાધન પરમ પવિત; ૭૧ સંઘપતિ થઈ એહની, જે કરે ભાવે યાત્ર તે તીર્થેશ્વર પ્રણમિયે, તસ હાય નિર્મલ ગાત્ર. ૭૨ શુદ્ધાતમગુણરમણતા, પ્રગટે જેને સંગ; તે તવર પ્રણમિયે, જેને જસ અભંગ ૭૩ રાયણવૃક્ષ સહામણું જિહાં જિનેશ્વર પાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સેવે સુર નર રાય ૭૪ પગલાં પૂજી ત્રાષભનાં ઉપશમ જેહને ચંગ; તે તીકવર પ્રણમિયે, સમતા પાવન અંગ. ૭પ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com